પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૨૮ )

4/25/2021 ( ૧૮ ) ઉદયના મંત્ર (રાગ ગારા) એ દેશીએ! આવા રે, કંઇ કરિયે ઉયના ઉપાય : કરિયે ઉદ્યના ઉપાય, હા, ધરિયે વિજયની ધજાય .— આવા રે, કંઇ કરિયે ઉદ્યના ઉપાય. આ દેશીએ ! પરવશ છે પ્રાણ આ, સર્વ સ્મશાન આ ; કરવી ત્યાં ચેતનભર લ્હાય ; આવેા રે, કંઇ કરિયે ઉયના ઉપાય. આ દેશીએ ! અવિન ને આભનાં તીથીઁ જે લાભનાં, પ્રાણે પ્રાણે જ સેવાય : આવેા રે, કંઇ કરિયે ઉયના ઉપાય. એ દેશીએ ! સેવા ને સિદ્ધિના, પ્રીતિની ઋદ્ધિના, પળપળ તે મંત્રા પઢાય : આવેા રે, કંઇ કરિયે ઉદ્દયના ઉપાય. એ દેશીએ ! ૧ ર Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

28/50