પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૩૧ )

4/25/2021 ( ૩૧ ) ભારતની પૂજા ( અભય છંદ*) ૧ કાણે ના તુજને ચાહી, ભારત, એ ભારતº કાણુ રહ્યું ચાહ્યા વિણ આંહિં, ભારત, મુજ માત ? રત્ન ઉદર પામ્યાં કંઇ ક્રોડ, જગમાં ન મળે જેની જોડ, પ્રાણતણા પૂર્યાં સહુ કોડ જેણે દિનરાત : તે તુજ જેવી મળશે ક્યાંહિ, ભારત, મુજ માત? ૨ વ્હાલી દેવેાની ભૂમિ, ભારત, એ ભારત, નન્દનવનશી દિવ્ય ઝઝૂમી, ભારત, મુજ માત ! Gar Peritage Portal આ ઇંક નવા રચ્યા © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

31/50