પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૩૩ )

4/25/2021 ( ૩૩ ) તુજ પ્રીતિ જ અમ જીવનમૂડી, ભારત, મુજ માત ! તું મારે, જીવાડે તું જ, સુખદુ:ખકેરી તું ગુલકુંજ : ઝગવેા મરતાં અમ શખપુંજ હારી મ્હાલાત;— એ ઢગ પર તુજ ધ્વજ । ઊડી, ભારત, મુજ માત ! કીધું મેં શું તુજ કાજે, ભારત, એ ભારત? શું છે જે ન કરૂં હું આજે, ભારત, મુજ માત? સે। હામે ભીડે જઈ એક, જે અહિં રાખે ત્યારે ટેક: જુગજુગમાં લઉ જન્મ અનેક કરવા તુજ ખ્યાત ; જ્યાં તું ત્યાં પ્રભુ સત્ય વિરાજે, Gandhi Iભાવ, સāye Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

33/50