પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૩૭ )

4/25/2021 ( ૩૭ ) અનન્ય ભારત ( લાવણી ) e માત હૈ।! સ્પાઉં તનમનથી : B માત હા! હાઉં તનમનથી : નથી નથી તુજ જેવી, ભારત ! જગમાં અન્ય નથી !— માત હા! (ધ્રુવ ) જ્યાં પ્રભુમુખના રસખાલ પ્રથમ ખેાલાયા, જ્યાં અગનિગમના ભેદ પ્રથમ ખેાલાયા, જ્યાં ધર્મકર્મના ચેાગ ખરા તેલાયા : જે વસાઈ સુરજનથી રે— ભલી જે વસાઈ સુરજનથી : 951 નથી નથી તુજ જેવી, ભારત! જગમાં અન્ય નથી ! માત હૈ ! ૧ જ્યાં જુગજુગના ઇતિહાસ ભણે સત છે જે, જ્યાં સ્વર્ગ નરકના મર્મ પમાતા સ્હેજે, જ્યાં અક્ષયપાત્ર અનેક ભરેલાં તેજે : જે સવાઈ નન્દનથી રે— ગણી જે સવાઈ નન્દનથી : નથી નથી તુજ જેવી, ભારત ! જગમાં અન્ય નથી ! માત હા Gandhi Heritage Of tal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

37/50