પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૩૯ )

4/25/2021 ( ૩૯ ) શું ત્રીશ ક્રેડ અમ જીભ ગાય ગુણ હારા ! ઉર ઉરમાં વાગી ધંટ કરે રણકારા, અમ સન સદન પડછંદ ભરે કંઇ ન્યારા! દે વધાઈ દર્શનથી રે— માત! દે વધાઈ દર્શનથી ! નથી નથી તુજ જેવી, ભારત! જગમાં અન્ય નથી ! માત હૈ ! અમ આત્મ આત્મ સન્દેશ લઈ તુજ કશું, તુજ નવચેતનના ભેખ ધરી ઉર ભરશું, મુખ ધરી પુણ્યભર નામ જીવશું મરશું : તું જડાઈ જીવનથી રે માત! તું જડાઈ જીવનથી ! નથી નથી તુજ જેવી, ભારત ! જગમાં અન્ય નથી ! ભાત હા! IS LERE TOLIK Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

39/50