પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૪૦ )

4/25/2021 ( 80 ) ભારતમૈયાની હારી ( હારી-કાફી ) ભારતમૈયા મોંઘી એ મેરી : જગવેા ભૈયા ! એની આ હારી!— આજ વસંત અનંત હસંતી, પંથ દિગંત બતાવે : એ રે ખુમારી રીસાળ કુમારીની આંહું ઉતારી કા લાવે, વસાવે હૃદય એ ચકારી ? — ભારતમૈયા મોંઘી એ મેરી. કંઇ કંઇ વરસથી દરસ ન દીધાં, તરસ તલપ ઉર્ વાધી ; હર્ષ નહીં ઉત્કર્ષ નહીં કહિં, આજ સરસ તક સાધી રસિક લાવિયે ઘેર દોરી ! – -- ભારતમૈયા મોંઘી એ મેરી. ગાલે ગુલાલ કપાલે છે કુંકુમ, ચાલે ચટક મન લૂટે; માની ગુમાની વિનવતે ન માની તે મેહવી શૌર્ય અખૂટે તે મરદાનીથી ગેારી !— ભારતમૈયા મોંઘી એ મેારી. ૩ એલેાની તૈયા! કાણુ ઝડપશે બીડું આ ભારતમૈયાનું ? રંગી ઉમંગી બની રસભંગી, કા ફેરવશે પડયું પાનું, કચરી કાળની સરોરી?— ભારતમૈયા મોંઘી એ મેરી. ભારતી ભૈયા ! સ્વદેશપપૈયા ! મૈયા અને આ અધીરી: લાવા ટૂંદી વનવન નવજીવન, તનતન ભરી જહાંગીરી ! દિયા ઉર હાળા સંકેારી !— એ ૪ Gandhi Heભાવકી Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

40/50