પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૪૧ )

4/25/2021 ( ૪૧ ) પ્રકાશનાં પગલાં (પ્રભા છંદ)* ૧ પ્રભુની મોંધી, એ માતા ! એ સુન્દરતાની કુંજ ! તુજ નિર્મળ તે સુખશાતા વશે ક્યારે નવગુંજ ? તુજ દૈવી પુણ્યપુરાણ પ્રભાને કરવા પુનરુદાર,— એ ભારતમાત! વિચાર! સ્ તુજ પ્રજા ખધી આ ઊભી વરવા નવરંગ પ્રભાત ; સહુ મેહ ગયા તમ ડૂબી, ને વીતી ગઈ છે રાત : આવે પગલાં શુભ નવજીવનનાં, ઊઠ, જગતને કાજ— એ ભારતમાતા ! ગાજ ! સાયલાલ pre198 પુસ્તકાલય. અ મદાવાદ Gafteritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

41/50