પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૪૪ )

4/25/2021 ( ૪૪ ) ભારતને વિજયધ્વજ ( દિવ્ય ) પ્રભુના મોંધા સન્દેશા, જુગજુગના ઉરવિસ્તાર ; વર આત્મપ્રકાશન કરતા કંઇ દિવ્ય વિજયટંકાર; સે। સે સ્વર્ગોના જ્યોતિ, કાટિક દેવાને પ્રેમ : એ રંગરસ્યા કરકરતા અમ ભારતધ્વજ છે એમ. હા, નથી વૃથા ક્રફેરવું કો સ્વપ્રતણું આ ઠામ, ઉર લખ્યું પ્રકાશે ઊંડું અમ ભારતધ્વજનું નામ ; ૧ હા, નથી વૃથા આ ખુલવું અમ આશુપ્રભાત સુરેખ : અણુઝાંખા, અણુધાવાયા લેખ! Gandhi * *e**ä Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

44/50