પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૪૫ )

4/25/2021 ( ૪૧ ) કંઇ કંઇ અંગુલિએ શીવ્યા સાંઘેસાંધા શ્રમભેર; કંઇ કંઇ વીરાએ રંગ્યા જીવનરુધિરેસે ફેર; કંઇ કંઇ ઋષિએ દૃઢ રાપી કાઢી જેની સદ્ધર્મ - અકળિત તે ભારતધ્વજના છે ઊંડા ચેતનમર્મ. ક્રેટિક જનની નસનસના મહિં તંતુ ગુંથાયા ગાઢ, કેટિક આત્માની વાંછા હિં પામી તેજઉધાડ; કેટિક અંતરના પડકા પડતા દેતા સંકેત : એ ભારતધ્વજ ક્રત ર અમ શ્વાસે હજી સચેત. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

45/50