પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૪૭ )

4/25/2021 ( ૪૭ ) સ્વાર્પણ ( ગઝલ ) જે તને ચાહે જિગરથી, તેય શું પાછળ પડે ? ભાત ભારત કાજ આજે તે પ્રથમ આગળ પડે : કળ પડે નહિ આત્મને, હા! જુગ સમી પળપળ પડે ! જે તને ચાહે (ધ્રુવ ) d દોષથી પૂરી ભલે આ કાય લાગે અન્યને; માત! તેપણુ પુત્ર હારા ચિતવે ચૈતન્યને ધન્ય તે આકાશ જીતી શું ધરાપર આથડે ? જે તને ચાહે . શત્રુ મ્હારા છે. મને પૂડે રહી ધિક્કારતા, નામ મુજ કંઇ કંઇ કલકા દઇ હસે સંહારતા : હારતા તે સહુ જતાં ધાવાને તુજ આંસુડે. જે તને ચાહે તુજથકી જીવન ટકાવી જે રહ્યા તન અર્પવા, સ્વર્ગશું તુજ કીર્ત્તિ ઝળતી જોઇને ઉર દર્પવા, તર્પવા તુજને જ, માતા ! તે ઊભેા આ પગ ખડે. જે તને ચાહે Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

47/50