પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૫૫ )

4/25/2021 ( ૧૫ ) ભારતનું નગારું (રાગ કાફી ) ભલે, ભૈયા ! કેસરિયાં કરન્તે છ!— થાય પ્રભાત કેસરિયાં કરો, રસ ભરજો, શસ્ત્ર ધરેા કર શૂરાં ; આજ ણે રમવું બહુ રંગે ને રુધિર ઉડાડવાં પૂરાં! ભૈયા ! કેસરિયાં કરો છ. ૧ નભરમાં રવિસિંહ ઉછળતા, કૈસરિયાં કરી આવે; એ રસરંગ ધરી રણ રેલવું, તિમિરરિપુ નહિ કાવે : ભૈયા ! કેસરિયાં કરો જી. ર હાક પડે રણમાં ત્યાં ઉછળી, વીર પડે ઝંપલાવી ; વેર વિખેર ઉખેડ કરી દે, વ્હેર રુધિરની ચલાવી : ભૈયા ! કેસરિયાં કરો જી. ૩ ઊંચી ગર્દનથી મરદ મુછાળા ભરશે ગગનમાં ઉછાળા ; કાંચલીવાળા તે ઘેર ઘલાય ને શૂર રણે રઢિયાળા : ભૈયા ! કૈસરિયાં કરો જી. ૪ કડકડ કરતાં આભ તૂટે પણ વીર ગણે ફૂલ વરસે ; હાથ ખડી તરવાર ખખડતી તાતી તાતી અની તરસે ! ભૈયા ! કૈસરિયાં કરો જી. પ એ જ પ્રભાત થયું આકાશે, એ જ પ્રભાત તમારૂં : વીર અદલ ઝટ જાવ ઝૂકાવી, વાગે ભારતનું નગારૂં ! Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

5/26