પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૫૬ )

4/25/2021 ( ૫ ) શંખનાદ ( પદ—“ રજપુત શૂરા રે, જીંધમાં વીર નથી શું ?—એ ચાલ ) ભારતી ભૈયા રે! શંખ સુણ્યા ન હજી શું ? બેસી રહીશું રે, કે ઝટ સાજ સજીશું ?—( ધ્રુવ ) ભારતમૈયા આજ બધાને સત્વર રણ ખેલાવે ; વીરજનેને ત્યાં શું ટકટક જોયાં કરવું ધાવે? ભારતી ભૈયા રે! શંખ સુણ્યા કે વીરજનેનાં ગજગજ ફૂલે હડાં ; તન તણખે ત્યાં ભૂલે ગેરી ગેાવાલણનાં મહિડાં ! ભારતી ભૈયા રે! હાફ પડે ત્યાં રક્ત શૂરનાં આભ ઉછળતાં ધાશે; થશે મરસિયા કાયરના ને જુલમીએ ડર ખાશે. ભારતી ભૈયા ! ભારતમૈયા પડી ધવાશે, અરે ધસેા ઝટ સાથે ! લાખ જખમ પણ પલક ઝાશે એક શૂની છાંયે! Gandhi Heri ભારતી ભૈયા ૩૪ © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

6/26