પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૫૮ )

4/25/2021 ( ૧૮ ) ઢાળીના ભડકા (રાગ કાફી) ભડભડ હાળાના ભડકા, રે ભાઈ, ઊઠો શૂર સિપાઈ !— ભડભડ ભડકા ચોગમ ચમકે, ઝાળ ધણેરી છવાઈ ; રાતી રાતી જીભ એ ભડકાની તણખે બધે આ તણાઈ : ભાઈ, ઊો શૂર સિપાઈ ! ૧ ઠંડી કકડતીમાં સૂતા જે એટી સેા સે મણુની તળાઈ, હાલક હુલક તે મુલક સળગતા આજ રહ્યા અકળાઈ : ભાઈ, ઊઠને શૂર સિપાઈ ! ૨ ઊંચા હિમાલય પર્વત પીગળે, ગંગા રહી છે રેલાઈ; રાતી તાતી ઉગી આંખ ગગનની, શિશિ રહી રંગાઈ : ભાઈ, ઊઠને શૂર સિપાઈ ! ૩ તન ધડકે ધંધણાઈ; કૂદી ઊઠે તલ ખાઈ ! ભાઈ, ઊઠો શૂર સિપાઈ ! ૪ મેાહ, પ્રમાદ, પ્રકંપ, કુસંપ સૌ વ્હેશે હજી શું ફેલાઈ ? ફાડી કટાક શ્રીફળશું એ ભડકે, વીર! રહેા જશ ખાઈ ! ભાઈ, ઊઠને શૂર સિપાઈ ! ૫ એ ભડકે ભડકે મન કે, કાયરજન પણ લાચન ઝરતા એ જ મસ્તાનીમાં ગરદ થશે તે જ મરદ ધરે મરદાઈ ! રાળી ઢાળી સૌ હામાવા એ હાળીમાં, માત રહે ગીત ગાઈ ! ભાઈ, ઊને શૂર Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

8/26