પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૫૯ )

4/25/2021 ( ૯ ) વીરનું સ્વરૂપશાધન (રાગ કાફી ) સહજ ગણી ન વિસારે, ભલા, એ તે આગતણા અંગારા !– હાય ભલે ઝીણેા વાટ પડયો પણ વધતાં વિરાટ થનારા; એ વિકર્યો ન ધરાય ધર્યો કદી, વન બધું ખાળી જનારે ! ભલા, એ તે આગતણેા અંગારે. ઝરણું વહે ખખળી પુર પાસે, સહજ કદી નવ ધારા; રેલે રેલાઈ જશે પુર તાણી, તેડી વછેડી કિનારા : ભલા, એ તે આગતણા અંગારા. ૨ ન્હાના ન્હાનો પણ રાઈના દાણા, છાના રહે નહિ, યાર ! જીભે દિલે ભરી ઝાળ ઊડાડે, ખાળ ઉખાડે હજાર! ભલા, એ તે આગતણા અંગારે. JUSRIS ૩ વીરજનકુળના મૂળથકી છે, વીરા ! જન્મ તમારો ; શું કરિયે, કરિયે શું,” કરેા ના, ખભળી જરા ખંખાઢે ! ભલા, એ તે આગતણે અંગારે. ૪ છળખળથી કંઇ વિકળ અખળ થઈ, ગણવા શું દેહ ગોઝારા ? કુંજરજૂથ નિહાળી અને શું કેસરીયાળ બિચારા ભલા, એ તે આગતણા અંગારે. ૫ વીર ઊઠે ઝબુકી નિજ શત્રુને સમજી ધાસને ભારે ! મૂળ સ્વરૂપ પ્રકાશે, વીરા, ઝળઝળ ઝાળ ઝગારે ! Gandhi reitage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

9/26