પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૬૦ )

4/25/2021 ( ૬૦ ) શૂરવીરનાં રણુસૂત્ર ( લાવણી ) શૂરાનું છે કામ, આજ તે શૂરાનું છે કામ; શૂરવીર તે ઝટ ઝૂકાવે : એ વીરા ! રે ચાલેા ધસિયે ! ૧ કાલ નથી કંઇ કાલ, ભાઈ એ ! ચાલ આજ તું, હાલ ! શૂરવીર ના પળ ચૂકાવે : એ વીરા ! રે ચાલા સિયે ! કાટે જ્યાં આકાશ, ધ્રૂજતી ધરણી પામે ત્રાસ ; શૂરવીર ત્યાં રણ હામાવે : એ વીરા ! રે ચાલે! સિયે ! એક શૂરનું તાન સમજવું મારૂં-મરૂં નિદ્દાન ; શૂરવીર તે ડગ ન ડગાવે : એ વીરા ! રે ચાલેા ધસિયે ! ૪ રહે પૂઠ અંધાર, સન્મુખે ઝગે તેજ-અંખાર; શૂરવીર તે તેજ જમાવે : એ વીરા ! રે ચાલેા ધસિયે ! ૩ ઝાંખા નભચમકાર, ઉડે જ્યાં શૂરાની તરવાર; શૂરવીર રણ રંગ રખાવે ; Gandhi HÆ Éãયુ ધસિમેતિ વીરા! ચાલેા © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

10/26