પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૬૧ )

4/25/2021 લાખ જનેાની ખાખ પૂરતી એક શૂરની સાખ : શૂરવીર રવિશું રણ છાવે : એ વીરા ! રે ચાલેા ધસિયે ! એક શરતે મર્મ, અરે છે એક શૂરતા ધર્મ : શૂરવીર તે આત્મ ઝગાવે : એ વીરા ! રે ચાલેા ધસિયે ! નહીં દેહના માહ, શૂરને નહીં તેહના રાહ ; શૂરવીર નિજ ઉર અંકાવે: એ વીરા ! રે ચાલા સિયે ! ભવને ભવ્ય પ્રસાદ ; પળનેા એક પ્રમાદ ચૂકવે શૂરવીર તે પળ સપડાવે : એ વીરા ! રે ચાલેા ધસિયે ! સમેા મળે નહિ ફેર, અન્ધુ ! આ ગંગા આવી ઘેર ! શૂરવીર જયરંગ વહાવે : એ વીરા ! રે ચાલેલા ધસિયે ! એ ભારતના પુત્ર! તમેને શાં કહેવાં રણસૂત્ર?— શૂરવીર છે, ગરો હાવે! ૭ ( ૧૦ ૧૧ એ વીરા ! ૐ ચાલેા ધસિયે ! ૧૨ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

11/26