પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૬૨ )

4/25/2021 ( દુર ) રણે વિદાય ( રાગ કાફી ) હણહણતા હય બારણે, વીરા ! પેંગડે પાય ધરા જી! પેંગડે પાય ધરા જી, વીરા ! મુર્ત્ત સમે આ ખરે જી !– આંખમાં અંજન, રણરસરંજન, ગુંજન યુદ્ધગીતાનાં; વાંકી વાંકી હૅરી પાધ પીળી આ, વિંધશે તેણુ જ કાનાં ? વીરા ! પેગડે પાય ધરા જી. ૧ તાણી તાણી આ મૂછ છે મરડી, કરડી રહ્યા હોઠ રાતા; વારે વારે મુખ મારે ખુંખારા, તે તડપી રહ્યા પગ તાતા ! વીરા ! પેગડે પાય ધરે જી. ર દડખડ દડબડ દમભર દોડી, ખુબ ખુદ રણ ખાંતે; ચદેશ અસિ ચમકાવી બતાવે શૂરપણું ક્ષણમાં તે! વીરા ! પેંગડે પાય ધરા જી. ૩ વીરપીતાના વીરખૈયા તે ચૂકશે ક્યમ આ હાડા ? વીરરસે રણકુંજ ઘુમીને શીરનાં ફૂલ ઉડાડે ? વીરા ! પેંગડે પાય ધરા જી. જ ભારતમાત ઊભી ઉમરામાં આશિષ દે શુભ આજે હણહણતા હય વીર! ચઢે આ, જયજય દુંદુભિ વાજે ! Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

12/26