પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૬૩ )

4/25/2021 રણરસના રાસા ( લાવણી ) રેલમેલ બધે આ રેલી, તાણાતાણુ જ થાય, બંધુએ ! તાણાતાણુ જ થાય : એ રેલે જઈ ઝૂકાવિયે હા વીર આપણી કાય ! સુણે। હા ! જયજય જયજય થાય !—( ધ્રુવ ) આભ જુએ ફાટી ઉપર આ વરસે મૂશળધાર, બંધુએ ! વરસે મૂશળધાર ; આજે ઉર આનન્દ અપાર ! એ ધારે ભીંજાતાં જુએ હૈ। ! રસરસ અંતર મ્હાર! ૧ એક બની રેલે છે સાથે પૃથ્વી તે આકાશ, બંધુએ ! પૃથ્વી તે આકાશ; રસસૂકું ત્યાં કાઈ રહે નહિ, ક્ળે બધાંની આશ ! ભલા હૈ। ! બુઝાય સહુની પ્યાસ ! કર્ વનવન તૃપ્ત થયાં છે આજે, જનમન પણ હે તેમ, બંધુએ ! જનમન પણ હૈ। તેમ ! સમરસમાં સૌ છાઈ રહ્યું ત્યાં આપણુ જૂદા કેમ ? કહેા Gandhi Heitage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

13/26