પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૬૪ )

4/25/2021 ( ૬૪ ) પ્હાડ સમા પણ દ્રવી રહ્યા એ પુણ્યતણે રસમેહ, બંધુએ ! પુણ્યતણે રસમેહ; જડહૈયાના બની આપણે, ક્યમ ભૂલીશું તેહ ! નહીં, હૈ।! લાખગણી છે લેહ ! કાટિ કોટિ ઝરણાં કંઇ કૂદે, બંધુએ ! કેાટિ કોટિ ત્યમ વીર નસેથી કાટિ કોટિ છે ધેધ, કાટિ કાટિ છે ધોધ; ધસે રુધિર અવિરાધ : વીર હૈ!! એ જ ખરા રસખાધ ! એક જુએ આકાશ આપણું, ભૂમિ આપણી એક, અંધુએ ! ભૂમિ આપણી એક : ત્યાં જૂદાઈ ધરી શું ખનશું હીન અરે એકેક ? ભલાહા ! એક વિશે હૈ ટેક! કાણુ પારસી, હિન્દુ, મુસલમિન, કાણ જૈન, શિખ નામ ? બંધુએ ! કાણુ જૈન, શિખ નામ ? કાણ ખ્રિસ્તિ કે ઔધ ? આપણે ભારતપુત્ર તમામ ! અહાહા ! એક માત–આરામ ! ભારતના મેટા આપણ સહુ, આવેા, સિયે સાથ ! બંધુએ ! આવા, ધસિયે સાથ ! ધરા ડાલશે જ્યાર ઉછળશે સા ક્રોડ અમ હાથ ! ત્યાર હા! ભાત રહે ન અનાથ! Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

14/26