પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૬૫ )

4/25/2021 ( ૫ ) (તર ભીન્નાહર એક જ લહરી, એક જ રસની રેલ, બંધુએ ! એક જ રસની રેલ ; તેમાં તે વીરજનેાના ખેલ! વીર હા! ચૂકશે! ના આ વેળ ! આ ભરતી આવી સાતે સાગર દિસે ઉછળતા, પડું પડું કહે વ્હેમ, બંધુએ ! પડું પડું કહે બ્યામ; વીર રસે ધરણી ધસમસતી દ્રવતી રોમેરેામ : શૂર હા! પડેા પડેા યાહામ ! રેલમેલ બધે આ રેલી : ઝટ ઝૂકાવા કાય ! બંધુએ ! ઝટ ઝૂકાવા કાય! વીરપુત્રના રણરસ રાસા ભારતમાતા ગાય ! દ ૧૦ જગે હા ! જયજય જયજય થાય ! ૧૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

15/26