પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૬૬ )

4/25/2021 નવજીવનનાં આવાહન ( લાવણી )* રણશિંગાં ફૂંકાય, બધે હા! હરહર હરહર થાય ! ભર આકાશે શબ્દ પડે તે ધણી ઊઠેકાય : ઘુમી રહ્યા એ શબ્દ ગગનમાં, અગન અગન ઊઠે તનતનમાં; કાણુ જ સૂશે એ ગર્જનમાં ? એ વીરા ! રે આવી જાઓ !—( ધ્રુવ ). રંગ રંગ છે રંગ, મચે હે ! થયાં પ્રભાત પદેતાં, વીરા ! એ રંગે રાળાવા રસમાં, અંતરની કા તીવ્ર તરસમાં કૂદે રક્ત ન કોનું નસમાં ?— એ વીરા ! રે આવી જા !——રણશિંગાં ૧ જીવનજયનું જંગ : અંગેઅંગ ઉમંગ : હાલક ફૂલક હાક પડે હા! સ્ટુડે પલક મન ચાકુ ! દિશદેશ ડેાલી ર્હે ડગમગતી, વધે અજબ ઉરછાક : Gd1થા વાવણીના કંચના નવીન રીતે ી • Portal કીધી © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

16/26