પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૭૦ )

4/25/2021 ( ૭૦ ) નયન નયનમાં ઝાળ ભરે હા! વીર ની વિકરાળ : સિંહમૂછ પકડી શું જાશે! એ નવ હાય શિયાળ ! અરે હા ! સિંહ ન હાય શિયાળ, હરે હા! પ્રાણ બની રિપુકાળ : ભલા હે!! ભરે। ગરજતા કાળ ! કરા વીર! જયા જયા જી !—સિંહતણાં૦ ૩ પડે કારમી ચીસ, ઢળે હે!! ત્યાં કાયર દશવીશ; વીર પડે તૂટી જ્યાં ત્યાં તે રહે ક્રિયે ધડ શીશ ? અરે હા! ઉડે હજારા શીશ, ઠરે હા ! રણ ના કા હરગીસ, ભલા હા! સાથે કરે જગદીશ ! કરા વીર! જયા જયા જી !—સિંહતાં. ૪ છે. ધેટાં દશ લાખ, ભલે હા! ને ઘેટાં દશ લાખ! વાધ એક વકર્યો પડશે ત્યાં કાણુ ચી દે શાખ?— અરે હા! બચે ન દેવા શાખ, મરે હા! રાળાતાં થઈ ખાખઃ ધરા હૈ। ! વીરતણા અભિલાખ ! Gandhi*entage portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

20/26