પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૭૩ )

4/25/2021 ( ૭૩ ) દેશ વિદેશ પતિપર લેશ જ્યારે દળવાદળ ઘેરાય ; જ્યારે નભ ફાટે ફડાટ કરી, ને દળવાદળ ઘેરાય ! ૩ ભૈયા ! તમ પૂર્વજ કેરા મશે ઘેરા સિંહનાદ ; શિખરે શિખરે, કુહરે કુહરે, જે નિજ રુધિરે દે યાદ! તમ અર્જુન, અકબર, રૂસ્તમની તમને કૂદવશે ઝાંય, ઉછળી પૂર, લડવા શૂર, જ્યારે દળવાદળ ઘેરાય ; જ્યારે નભ ફ્રાટે કકડાટ કરી, ને દળવાદળ ઘેરાય ! ૪ શૂરા ! રણમાં ઝૂકાવે ! છાતી ફૂલે ભરપૂર : રણમાં લડવું મરદાઈથકી, રણમાં પડવું બહાદુર ! Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

23/26