પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૭૪ )

4/25/2021 કલાલ માણે સાબ ( ૭૪ ) પડધમ કડકે, તેપેા ધડુકે, ત્યાં ફાળ ભરેા તમ પાય; રમતાં જંગ, રાખા રંગ, જ્યારે દળવાદળ ઘેરાય ; જ્યારે નભ ક્ાટે ફફડાટ કરી, ને દળવાદળ ઘેરાય ! ૫ ભૈયા ! તમ તેજધજા તે ઉડશે નભમાં સ્વરવીર : ધિમિકિટ્ ધિમિકિટ્ ધિમિકિટ્ કરતા વિજયી કરશે રણધીર ; ત્યારે તમ જયગીતે ગાશું ઝુલડાં વેરતાં ત્યાંય, કરશું ત્યાર તમ જયકાર, જ્યારે દળવાળ વેરાય ; જ્યારે નભ ખેાલે નવહાસ્ય મુખે, ને દળવાળ વેરાય ! સમાસ anali Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

24/26