પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
ગુજરાતી કવિતા

ગુજરાતી કવિતા. છંદ ચંદ પદ સૂરૐ, દુહૈા બિહારીદાસ; એંપાઇ તુલસીદાસી, ઋય શામળ ખાસ.' X તેમ છપ્પા તે શામળના જ કહેવાય, ગુજરાતી કવિએમાં પ્રભાતિયાં નરસિંહ મહેતાનાં, છપ્પા સામળભદ્રના, ગરબા ાભના અને ગરીમા દયારામભાઇની પોતાની જ ખાસ ગણાય છે. એ વિષયમાં બીજા વિમાની કવિતા ધ્રુવે કરી શકે નહીં. પહેલા વર્ગમાં શાભતા ચાર કવિઓની કવિતા ગમે તેવી ઉંચા પ્રકારની હાય, તાપણુ તે કવિતાઓ, જે ભાષા અેડાયલી છે, પૂર્ણપણાને પામી છે તેવી અંગ્રેજી ભાષાની કવિતા નેફે મુકાબલામાં લાવવા યેાગ્ય નથી, એટલું જ નહિ પણ મરેડીને હિંદુસ્તાની સાથે પણ ચેડા મુકાબલા થઇ શકશે. ભાષા હજી પણ ખીલી નથી તેમ પૂછું ખેડાચલી નથી, એટલે તેમાં બહુ ઉંચી કાવ્યશક્તિ ખીલી નિકળવી મુશ્કેલ છે; તથાપિ પહેલા વર્ગના કવિઓની કવિતાપરથી આટલું તે સિદ્ધ થાય છે કે, ખીલતી ગુજરાતી ભાષાની એ કવિની કવિતા, ભાષા પૂર્ણપણાને પામ્યા પછી કાઈ પણ પ્રકારે પ્રાતિમાં ઉતરતી થશે નહીં. એ કવિતા ભાષામાં મારા રૂપ રહેશે જ. ખીજા વર્ગમાં ઘણા કવિ છે. તેમાં વલ્લભભટ, રત્ના, કાળિદાસ, મુક્તા નંદ, બ્રહ્માનંદ પ્રેમાનંદ સ્વામીને ધીરે ધણા સારા વખણાયલા છે. સદ્મળા કવિ- એએ શ્વિરભક્તિ, કૃષ્ણકથા અને કૃષ્ણના શૃંગાર ગાયો છે. વલ્લભભટની વિ- તામાં શક્તિના ઉપાસના છે, પણ એની કવિતામાં જેવા જીસ્સા છે તેવા બીજા કાઈ પણ ગુજરાતી કવિએ ગાયા કે વર્ણવ્યો નથી. એ કવિમાં દેશલ- ક્તિના પૂર્ણ ભાવ હતા, તે પોતાના કળિકાળના ગામાં સ્પષ્ટપણે અતાવે . વીરવિતામાં જે જુસ્સા જોઇઍ વીરરસને શેભે તેવાતે તેમાં વલ્લભ માગળ પડતા છે. જો એણે પોતાનું કાવ્યચાતુર્ય કાષ્ટ લખાણુ વીરરસના કાવ્યમાં દાખ વ્યું હોત તે એ બહુ દીપી નીકળત, પણ આપણા ગુજરાતી--કહા કે ભરતખંડ ના સધળાકવિએ પેાતાનું કાવ્યચાતુર્ય ઈશ્વરતિ સિવાય બીજા વિષયમાં બતાવ્યું. નીને તે જ ધારણે વલ્લભની કવિતા છે. રત્નાએ ઋતુનાં વર્ણન સાથે કૃષ્ણના વિરહ વર્ણત્મ્યા છે. તે શિવાય એણે મીંછ કવિતા કીધી હાય, એવું જણાતું નથી. કાળિદાસનું શ્રદ્ઘાદાખ્યાન ઘણુંખરું રૌદ્ર વીરરસથી ભરપૂર તે રસ ઉંચ` પંક્તિના નથી. સ્વામીનારાયણસંપ્રદાયના સધળા શ્વેતાના ગુરુ સહજાનંદની સ્તુતિપર, કૃષ્ણેાપાસનાપર ને વૈરાગ્યપર્ છે. જે વૈરાગ્ય છે કવિનાં તે કે કાવ્ય