પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
ગુજરાતી કવિતા


તેમાં સધળા જ કવિઓ પોતાનું ઐશ્વર્ય ખતાવવામાં વિજયી થયા નથી; પણ જે ત્રણ ચાર કવિએ પેાતાની છટાદાર બાનીમાં રસજ્ઞાન દર્શાવ્યું છે તે ખીજી ભાષાના ઉત્તમ કવિએની સાથે ચેડે કિવા ઘણે દરજ્જે પણ સ્પર્ધા કરી શકે છે-ને અર્વાચીન પ્રાકૃત ભાષાના કાંટાઓમાં ગુજરાતી ભાષાની કવિતા કર્ણુરિસ દર્શાવવે પહેલે સ્થાને બિરાજે છે. રસાલંકારમાં ને કાવ્યશાસ્ત્રના નિયમાનું દર્શન કરાવવામાં મરેઠી ને હિંદુસ્થાની ભાષાએ પાતાની પ્રતિષ્ઠા ઘણી વધારી છે, પણ કવિતાની કામળ રસમય લાલિત્યમય વાણીમાં ગુજરાતી ભાષાની કવિતાએ કશી પણ એછપ રાખી નથી, તે જ્ઞાન માર્ગમાં ગુજરાતી ભાષાની કવિતા ને કે ઘણી થાડી છે, તાપણુ તે થાડી કવિતા જૂના કવિએની કીર્તિ ઉજજવલ રખાવે એવી છે. ગુજરાતી ભાષાની કવિતાના આ પહેલા સંગ્રહ અમારી તરફથી બહાર પાડતાં આપણી આ સુંદર કવિતા ને કવિ સંબંધી સહજ સંક્ષિપ્ત વર્ણન આપવાની વિશેષ અગત્ય હાવાથી આ ધણી દુર્ઘટ વિષય અમે હાથ ધર્યા છે, ને તે તેમાં કદાપિ અમારા વિચાર જૂદા પડે તો તે વાસ્તે વિદ્વજના પ્રત્યે અમારી ક્ષમા માટે પ્રાર્થના છે. અંગ્રેજી કાવ્યશક્તિની પ્રીતિ આજ કાલ આપણા દેશમાં ચેમેિર ગાજી રહી છે, ને તેને મૂકાબલે દેશી સાહિત્યની ઘણી અવગણના થાય છે. પણ આટલું તો નિર્વિવાદિત છે કે, જે માર્ગે ગુર્જર ભાષાના કવિએએ પાતાની કવિત્વ શક્તિ દર્શાવી છે તે માર્ગ, ને અંગ્રેજી કવિઆને માર્ગ તદ્ન નિશા છે. જેમાં ગુર્જર કવિએ કીર્તિ ખાયા છે. તેમાં અંગ્રેજી કવિ કીર્તિ મેળવવાના દાવા ખાંધી શકે તેમ નથી, અલંકાર અને કન્ય ચતુરાઇ એ અંગ્રેજી કાવિમાં ધણાં થોડાં જોવામાં આવે છે, ને તેએએ તે ખાખતપર જોઇનું લક્ષ દેવા યત્ન કીધેલા હય, એવું શૈાડા જ કવિઓની કવિતામાં જણાય છે; અને જ્ઞાનમાર્ગની કવિતામાં તે પાછળ છે. એમ કહિયે તાપણુ ચાલી શકે. અંગ્રેજી કવિની કવિતાની શ્રેષ્ઠતા તેમના કાવ્યકૌશલ્યમાં નથી, પરંતુ તે કુદરતનાં ચિત્ર ચિતરવામાં ઘણા આગળ વધી ગયા છે, તથા મહુ પ્રકાશી રહ્યા છે. કવિતા એ મનુષ્ય મા- ભાવના સામાન્ય કાળની મિ દર્શાવવાનું સાધન હેવાથી, તેવી આઍમ્ તાદસ્ય છખીઓ તરફ આપણા પ્રીતિભાવ ધણા છૂટે છે, એવી કવિતાની આપ-

  • ણી ભાષામાં ઘણી ખાટ છે, એ ! આાપણાથી ના પડાશે નહિ. અંગ્રેજીમાં તે

થાબંધ છે. કવિતાની જે એ પાઠશાળા અંગ્રેજી વિદ્વાનોએ સ્થાપી છે, તેમાં બેંક પેયટ” અને “આર્ટસ્ પાય” છે. અંગ્રેોના મેાહ લેક પાયંટ' પ્રત્યે વારી જાય છે પણ ઘણા છે, ને તેના પા ઉસ્તાદ વર્ઝસ્વર્ચની કવિતાપર આવી કુદરતી કવિતા રચવાપર ગુજરાતી ભાષાના કવિઓમાં એકાદ એ શિવાય