પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
ગુજરાતી કવિતા


પરંતુ નરસિહ મહેતાના સમકાલીન કવિ ભાલણ છે, ને એ બંનેની ભાષા થાડે દ૨ે એક ખીજાને અનુસરતી હાય તેમ જાય છે. હાલમાં જે કવિતાના સંગ્રહ ખહાર પડ્યો છે, તેમાં જેટલી કવિતા નરસિંહ મહેતાની છે, તેમાં ચેાડી સિવાય ઘણીક કવિતા પ્રકૃતિ વિકૃતિ થયેલી જણાય છે. એટલે નરસિંહ મહેતાની -કાક્તિ કેવી ને કેટલી હતી, તે બરાબર રીતે કહી શકાશે નહીં. તથાપિ એ કવિની કવિતામાં પ્રેમભક્તિ ને તે સાથે સામાન્ય બીજા કવિ કરતાં વન- વર્ણન કવિતાના વિશેષ ભાગ છે. પ્રભાતનાં વર્ણનમાં જે કુદરતનું વર્ણન નરસિંહ મહેતાની કવિતામાં જોવામાં આવે છે તેવું ખીન્ન કાઇ ગુજરાતી કવિની કવિતામાં નથી. ગુજરાતીમાં આદિકવિ નરસિંહ મહેતા છતાં, પહેલા વર્ગમાં પહેલે ‘સ્થાન શાભતા એવા તો પ્રેમાનંદ છે, અને જે સ્થાન ક્યારામ છે. આ બંને કવિનું કાવ્ય જેટલું પ્રગટ થયું છે, તેપી એટલું તે કહી શકાય કે, તે કુદરતી કવિઓના વર્ષના હતા. જનસ્થિતિ તે વર્ણન શક્તિમાં પ્રેમાનંદે જે શક્તિ પ્રકાશ કીધી છે, તેમાં જ તેની કીર્તિ સમા યલી રહેતી નથી, પણ સંસારચિત્ર દર્શન કરાવે ને વર્ણનશૈલીમાં, અને અલંકારમાં મનાભાવ અને સ્થિતિદર્શનમાં ખીજો કાઈ એના ગુજરાતી કવિયા જ નથી. રસ જેવા તેનું નળાખ્યાન એ સર્વોપરી ને ઉત્તમ કાવ્ય . છે, ને તેમાં રસ, અલંકારચિત્ર, જનસ્થિતિ ને કંહી કહી કુદરતને, એ સન્- ળાના સામટા ચિતાર આપ્યા છે. પ્રેમાનંદનું આખાહરણ એ શૃંગાર કાવ્યમાં સવાપરી ગણાય છે, ને વીર્ કવિતામાં તેના રણયજ્ઞ નારંજક છે. ઈ લિ- ડ જે જે યુદ્ધના ભેદ હામરે વર્ણવ્યા છે, તેમાંના કેટલાક એ કાવ્યમાં જર્જાવામાં આવે છે ને આપણે એટલું તે ખાત્રીથી જાણિયે છ્યુિં કે, હામ- રના ઈલિયડનું નામ નિશાન પ્રેમાનંદના જાણવામાં નહતું. દયારામે મનુષ્યવૃત્તિ અને હ્રદયભાવનું ચિત્ર મુખ્યત્વે કરીને આપ્યું છે, ને તેમાં પેાતાની શક્તિ એટલી હય્યહાર છતાવી છે કે, તેનાં કાવ્યના ભાવ હૃદ ચપર પરિપૂર્ણ છાપ મારનાર થઇ પડયો છે. એની કવિતાએ ગુજરાતી આ ને પ્રજાનું હૃદય છે, ને તેમાં કંઈ કંઈ તાદશ ચિત્ર કરી નાંખનારાં છે. સામળભઠ્ઠ એ પહેલા વર્ગના કવિ છે, વર્ણનપર ખડુ ઘેાડું લક્ષ આપ્યું છેને જે પણ એની કવિતામાં તર્કશક્તિ ને મેષ અહાર પડી છે. શામળ આપવામાંક કચાસ રાખી નથી. આ દૃષ્ટાંતને પડેલાં છે, તે પ્રક પણ તેણે કુદરત થાડું ને લખું છે. આપ્યું છે તે છાંત માટે ભાગ છપ્પામાં કહ્યું છે કે છે ને તે હપ્પા એટલા અધા સુરસ છે કે, એક વિએ