પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
પ્રેમાનંદ ભટ્ટ.

૭૪ પ્રેમાનંદ ભટ્ટ પછી ઋષેશ્વરને તેડી લાવ્યા, સૈના મધ્યે શય; આજ્ઞા તે આપી દાસને, નાખેા પુત્ર પેણા માંય. ૧૧ સેવક આવ્યા કુંવર પાસે, નેત્રે તે જળની ધાર; સ્વામિ આજ્ઞા છે રાજા તણી, અમને સોંપાયી અધિકાર. ૧૨ ત્યારે સુધન્વા કહે દાસને. ભાઇએ તમારા શો વાંક; પિતા પુરાહિત રાકરે, જે લખ્યા વિધાતા આંક. વલણ આંક લખ્યા લિલાટ પત્રે, અધિક યૂન એમાં કા નવ કરે; નાન કરી દિવ્યાંબર પહેરી, પદ્મિધ્યાન શ્રી હરિનું ધરે. ૧૪ કડવું ૯ મુ-શંગ ગાડી, હાહાકાર સુધન્વા ધ્યાન ધરે હરીનું, મનમાં નહીં મુહુના શોક; વિષમ વેળા વૈષ્ણવની તણા, ધાઇ આવ્યા તે પુરના લોક ચારે વહું જે ચહું ચાલે, પ્રશ્ન જેવા સરવ આવી; લેાક સહુ શ્વેતામાં ભય પામ્યાં, દીઠી તેલ કઢારે ચડાવી. સ્નાન કરી સુધન્વા ઉભા, તા તેલમાં પડવા; થયે સેનામાં પ્રજા લાગી સા રડવા. ૩ આક્રંદ ચીખનાં દ કરે છે, શું કાલજ નાખીયે કાપી; હું પરમેશ્વર સુધન્વા ઉગરો, ભર્જા પુરાહિત પાપી. વળી સખી પ્રત્યે સખિ કહું છું, ચાલો રાજા પાસે જઈએ, શુ’ શખલિખિતનું કહ્યું, કરા, આપણે એમ હાંફીને કહીયે, એક કહું આ દારૂણ દેખી, મા દયા કાર્ટ; જો સુધન્યાને રાખ્ખું રાખે તે. નાંખુ મારા પુત્રને સાર્ટ, એક કહે શુ પૂરમાં રહીએ, ચાલે અહીંથી જઇએ; નિર્દય રાજા થયા આપણે, એ નગ્નમાંડ શું રહીએ. એક કહું કેમ જ્વાળા સહશે, કેમલ એ મૂળ ના; એ તન તળવા સારૂ જુવાની, પિતાએ ચઢાવ્યા છે પેણા. એક કડુ ખાઈક્રમ રેહવાશે, રૂડા લૈબ્રુવ પાખી; પુરાહિત અન્યાય કરે છે, કેશ અંતરમાં રાખો. ક્

પ્ $ G ' ર