પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
પ્રેમાનંદ ભટ્ટ.

૭૮ પ્રેમાનંદ ભટ્ટ ૩ખાબકી મીહીતે જાણી, થયા સામળીયા સાથી, સીતાજીની સા કરી, મા રાવણે કાલ ભાથી, તેમ ચુરી મુકાવો સ્વામિ, જંગ મુકાબ્બો હાથીરે. હી ૬ અન્તીલ નામે મુકાવ્યા, જમનૅ કાડયા ભારી, પોપટને માટે, રી શ્રાપથી સંગ ગીરિધારી ભણાવ્ય તારી મુકી અત્યા ઉધારીરે, હી છ મૂકાયા, ગોકુળ કીંગયું વા ની ટાંકી, ઢાંકી, પાંડવ ગાયા ટારવ થયાં, જે આવ્યાતા ખાંડક બનમાં પક્ષી રાખ્યા, ગજની ધટા ઢાંકી. હીં૦ ૮ લાખાચથી માંડલ રાખ્યા, કયા અમૃત વિષના લાડ, અપની તમા વાધારે ધાયા, દુ:ખ નણીને ઘાડું, તેમ તો મારી વારે ચો, તેલને કરને ટાઢુ હી ૯ છે. રાગ પ્રયના મહિમા ગેટે!, ના આવડે બુદ્ધિ માઠી, શુક સનકાત્મિક માહમાં ૧ણે, સહસ્ત્ર નામના પાડી, પુત્રને ભાવે રામ કહ્યા, દારથ હત્યા !ઠી રે. હી ૧૦ ૫ વામન બૈરાટ વ્યાપક બાલ મુકુંદા, પુષ્પત્તમ સત્તમ સ્વામી, દેવકીનંદા, અવનવી વધ્વંભર દયાળ ગાવિદા ૨. હી૦ ૧૧ ગડાગાડી, ગાપાવર જય નંદનદન કેસનિકદન, નાથ નરક નિવારી, કમળાપતિ કુષ્ણુાય કેશવ, શ્રીકૃષ્ણુ કુંજબિહારી, ગુણ ગાઉં ગોકુળના સ્વામી, લીલાએ ગોવર્ધનધારી રે, હી ૧૨ જય લ;નીર ચ લીલાધર, લટકે કાઢ્યા કાળી, કુળતને ૨૫ કમળા શું દીધુ, વાચા પોતાની પાળી, મેરલીધર માધવ મધુસુદન, સીધર વનમાળી રે. હી ૧૩ અન્તનમા નરી જીવન, તમે છો ધનુર વીર, શરીર, રા સોત્તમ સ્વામી, કેશવ સત્ય રાવલાસન દુઃખઅધ મેચન, રામચંદ્ર રઘુવીર રે. હી ૧૪ માધવ માતપિતા પરમેશ્વર, ભૂધરજી છે ભાઇ, કુટુંબ કેશવ રે સખા શામળીયા, બીજી ફ્ક સગાઇ, એવુ જાણી સારંગપાણી, વાહારે આવા ધાઇ હૈ. હી ૧૫