પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
પ્રેમાનંદ ભટ્ટ.

20 પ્રેમાનંદ ભટ્ટ ધિ વશ્યક સાંભળી સુધન્વાનું, પુરાહિત ખેલ્યા આ છે; લાવા નાળીયેર પરિક્ષા કાજે, તેલ દિસે છે ટાઢું છ સુભટ સહુને ત્યારે માઠું લાગ્યું, દુઃખીયા થયા ભૂપાળ૭; પુરોહિત ધિક્ક પુરોહિત, પ્રજા પાડે પસ્તાળજી. જ્વાળાના × થકી, તે દેવ દૂરથી દાઝેજી; તે તેલને શીતળ કહે છે, ભુંડ બ્રાહ્મણ નવ લાઅેચ્છ. te સેવકે આણીને શ્રીફળ આપ્યુ, તે રાળ પ્રજાયે દાખ્યું છે; શીત ઉષ્ણુની પરિક્ષા કરવા, લેઇ રાખે થીળ નાંખ્યું છે. ૧૦ તમ તેલની જ્વાળા લાગી, શ્રીક્ળ ફાટયું ફડાક૭; હાડયાં કાચલાં પણામાંથી, બે ભાઇને વાગ્યાં તડાક”. ૧૧ શખ લિખિતનાં કપાળ ક્રાટમાં, ચાલી ભુિત ધારજી; જયજયકારજી. ૧૨ પ્રજા રાજાદિ સહુ આનંદ પામ્યાં, વર કુંડાન કપાળે ધા ધર્ટ, રૂ કર્યું શ્રી રઘુનાયજી; ભલુ થયુ કહી સ્ત્રીયો હસે, તાળી દઈ દે હાથજી. ત્યારે પ્રધાન બન્યા લજ્યો પામ્યા,સમજ્યા માંહે માંહે ભ્રાતજી; પછી શ`ખ લિખિતે પેણામાંડુ, કરિયુઝ પાપાતજી. પાવકના પરિતાપ ન લાગ્યા, પુરાહતને અગેછ; પણામાંહુ ઝીલે, સુધન્વાની સગેજી, ૧૫ પાપી એ આસીયાળા થઇ હંસધ્ધર મેલ્યા, નયણે આંસૂધાર”; સાધુ દિકરા કુળઅજવાળ્યું, હવે નીકળેા અહારજી. 19 ' ૧૩ તેલ ક્રીડા કરી બ્રાહ્મણ સાથે, સસારના ભય ભાગ્યેાજી; શુભ સુધન્વા બહુર નીસર્યા, જઇ પિતાને પાયે લાગ્યેાજી. ૧૭ શખ લિખિતને પાયે લાગ્યા, મેથા વૈષ્ણવ જનજી; તલ તથા હરિ દર્શન પામ્યા, તે મુનિતભા પુણ્યછે. ૧૮ તવ કહે ગદગદ કંઠે પુરહિત, અમને છે ધિક્કા૨૭; હવે જાણ્યા વૈષ્ણવના મહિમા, ચર્ણ વદે વારંવાર૭, ૧૯ સંધ્વજ કહે સુધન્વાને, મેં દીધુ… દારૂણુ દુઃખ; ગોઝારા હું શું દેખાડું, સ્થાન થયુ મુજ મુખ૭. ૨૦ પુત્ર કહું પિતાજી મારા, સમ। સીતારામજી, અતિ કાલ થાય છે સ્મસા આપા, હું જઈ કરૂ' સંગ્રામજી. ૨૧