પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
અખો ભક્ત

અખા ભકત. ૧૫ કાશીમાં ઘણા વખત રહેવા પછી એ યા અમદાવાદ આવીતે રહ્યા જણાય છે. અમદાવાદ આવતાં માર્ગમાંથી એ પાછે જેપુર ગયે હતા, તે ત્યાં ગાકુળનાથજી નામના ગેસાઈજીના બાળકના મદિરમાં જઇ તેની પરોક્ષા કરવાની પૃચ્છા કરી. આ વખતને એના વેષ તદૃન બદલાઇ ગયા હતા. જ્ઞાનનું તેજ એના મેટાપર પ્રકાશ નિકળેલુ હતુ, ને તેથી એણે ભાયિક આડંબરના સંપૂર્ણ ત્યાગ કીધા હતા. મંદિરના દરવાને આવા વિ- લક્ષણ વેષધારીને મંદિરમાં પ્રવેશ કરાવવાને માટે ના પાડી, ત્યારે એણે કહ્યું કે “હું તે! અખા રોડ છું.” દરવાને કહ્યું કે અખા શેઠ તા બડે પૈસાદાર હતા, ને તુ તે ફકીર છે. તે અખા શેઠ ક્યાંથી થઇ પડયા?’ આ પ્રમાણે દરવાજાપર ગડબડ થતી હતી તે સાંભળીને મેડીપરથી ખારીમાં મા- રાજે ડેકું કર્યું ને અખાને બરાબર પીછાણ્યા, તે છતાં તેનો તિરસ્કાર કીધો, ત્યારે અખાતે ઘણું દુઃખ લાગ્યું હતું. તેણે કહ્યું કે ‘આ અસાર સારમાં જો કા સાર વસ્તુ આ અધર્મીઓને માટે હાય તે તે માત્ર દ્રવ્યજ છે!! એ સઘળા દ્રવ્યના સગા છે. પણ નિર્ધનના સૌથી નથી. ધર્ ધિ!' આ પ્રસંગના સ્મણાર્થ એક સાખી એણે લખો :- ખુલને ઘાલી નાથ; કલ્યાણ શું કરે?' ‘ગુજ્જુ કીધા મેં ગોકુળનાથ, ઘરડા ધન હરે ચાકા ન હૂં, એ શુ પછી મહારાજ તથા એના સેવાના અત્યંત તિરસ્કાર કરીને એ વિદાય થયે! હતા, ને ત્યાંથી સિદ્ધપુર ક્ષેત્રમાં ગયે તે, સત્યની શેાધખેાળ કરવામાં એ ધણું આયડયે છે, ને ઘણાં ઘણાં સકા પણ એણે વેઠેલાં જણાય છે. એણે પહેલા ગ્રંથ અખેગીતાનો કીધે છે ? તેમાં વરસની છાપ મારી છે તે સંવત ૧૯૦૫ના ચૈત્ર શુદિ ૯ ને સેમવારની છે. એ ગ્રંથના અનુભવી લખાણુપરથી ધારી શકાય છે કે એવખતે એની ઉમ્મર કમમાં કુમ ૩૦-૩૫ વર્ષની હોવી જોઇયે, એટલે એના જન્મ સવંત ૧૬૭૦ થી ૭૫ સુધીમાં હોવા જોઇયે.અખેગીતાનો ગ્રંથ કીધા પછી એણે બીજા ગ્રંથે પીધા છે. તે કરવામાટે એને ઓછામાં એછાં ૧૫-૨૦ વર્ષ લાગ્યાં હોય તેા એવુ પ્રત્યે સંવત્ ૧૭૩૦-૩૫માં થયુ હાવુ જોઇયે.જેટલું જ્ઞાન એના થૈા પૂર્ણ- થી બતાવે છે તેટલું જ્ઞાન મેળવતાં એણે અનેક સપુષ્ઠાના સ- 1મ કીધેલા હોવા જોઇયે, ને તેમાં એને બહુ કાળ વીતી ગયા હશે. જે • કાળી સોની પાસથી અમે કિંચિત્ વૃત્તાંત પશુ આસાની કવિ