પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
પ્રેમાનંદ ભટ્ટ.

૮૪ પ્રેમાનંદ ભટ્ટ વૃકેતુ મુખે ગરગડા, સુધન્વા તવ કેપે ચડા; જેમ પરવણીએ વાધે સમુદ્ર, જેમ અસુર ઉપર કાપે છં’. જર્ જેમ તે સીંચ્યા હુતાશન, પ્રલય કાળના જેવે પવન; ગુજ જીથ્થુ ઉપર કેસરી, તેમ સુધન્વા ધાર્યા ખળ કરી. ૪૩ પંચ બાણુ પાડયા અનિરૂદ્ધ, નાડો નીલધ્વજ મુકી યુદ્ધ સાત ખાણે પાયે ચૈાવનાશ્વ,પછી આવ્યા કૃષ્ણકુંવરની પાસ, ૪૪ આવ્યા વૈષ્ણવજન પાવન, હરિભક્તને છે ધન્ય ધન્ય; દશ ખાણું પાડયા પ્રદ્યુમન, મેઘ વર્ણનું ભેજું તનય વલણ. તન ભેદ્યાં સરવ જેદ્દાનાં, વીર થયા અચેતરે; પછી સુધન્વા સામેા આવ્યે, હોકારી વૃષકેતરે. ૪૬ કડવું ૫ મું-ગગ રામગ્રી, કહે સારથીને કહ્યું કુમારજી, સુધન્વા સામે હાંક તાખાજી; ઘટા સેનામાં હાંકયા રથ, ગાજ્યા કહું કુંવર સમર્થજી, ૧ ઢાળ. સમર્થ જે સંગ્રામ કામે, ગાજ્યા સુધન્વા સનમુખ; તિષ્ટ તિટ્ટ નર તાતે તુને, સમન્ન દીધું દુ: ખ. તુને તેલમાં તાતે તìો, ભલાં કીધાં તીલક ભાલ; પૈણાની પ્રાપ્તી હતી, એવા પિતા જ દાળ, તે પિતાની અગત; પક્ષ કરતાં, લાજે ન જો શરણ આાવે અર્જુનને, તે આપુ જીવતદાન. એવાં વૃદ્ધ વાયક સાંભળો, ને એલ્યેા વૈષ્ણવજન શરણુ અર્જુનનું નથી માડું, જો જડે જીગજીવન શ્રી કૃષ્ણ અર્જુન એક છે, એમ વદે સરવ પુરાણુ; તુથી ભક્તિ ભારગ વેગળે, શુગર્વ કરે છે અજાણુ. જેણે કહ્યું મરણ પમાડીયે, જે શત્રુ પાંડુ કુમાર; તે શત્રુની સેવા કરે, તારી બુદ્ધિ ને ધિક્કાર. એવાં વૃન્દ્ર વાયક સાંભળીને, મેહ્કા કહ્યું કુમાર; અમેા શ્યપકુળના તન , તુ શુ કરે અહંકાર,

' ૩ ૪ ૫ ૧