પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫
સુધન્વા આખ્યાન.

સુધન્વા આખ્યાન. પિતામહ મારા વિશ્વ પ્રકાશી, કરતા હરતા સુરજ; હું યુધિષ્ઠિરને આજ્ઞાકારી, અર્જુનને ભતરીજ. હું નૃપાભજ રખે નાસતા, મારાં બાણુ જાણીને વીજ; તુવર · સુચવવા સુધન્યા, શું મુૐ વિશ્વનાં ખીજ, ૧૦ તવ સુધન્વારે બોલીયા, તુ શુ કરે આપ વખાણુ; રણમાં પરાક્રમ જે કરીશ, તે જાણે નિર્વાણ, ૧૧ અમે! સુરજવશી શુદ્ધ ક્ષત્રી, પાળુ અગ્ની ત્ર હુંસધ્વજને પુત્ર છું, મધુસૂત્ર મારૂ ગાત્ર. ૧૨ મારૂ પેખજે, તુ તુને પળમાત્ર; પણુ શર એવુ કહી શર ટી કાંધી, ભેધુ કર્યુંવરનુ’ ગાત્ર. ત્યારે કૃષકેતુ કાપે ચડયો, કર્યું ધનુષ મ’લાકાર; અન્ન સૂકયાં તેથી અન્ન ઢાંકયા, રવિ થયે ધકાર. ૧૪ એક એકનાં કવચ છેઠે, ય સારથી થાય ના; વીરને અંગે અસ્ત્ર ચેટયાં, દિસે પુતિ જેમ પલાશ. ૧૫ મહા ક્રોધિત થયા અન્યા, ધૃણુ જીદ્દ લાગ્યું. ધીર; ઉભય દળ સહુ ત્રાસ પામ્યું', કરથી શસ્ત્ર પડીયાં વીર. ૧૬ કર્યુંવરના અંગ માંહૈં, ભર્ગસ્થ મા ખાણુ; ત્યારે મૂશ થઇ કૃષકેતુને, પડયુસેનામાં ભગાણું, ૧૭ જ્યારે સુભટ સર્વ શિથીલ દીડા, કરતા પાછા પ્રયાણ; ત્યારે રથ હ્રકાવ્યો પારયે, ગ્રંથું ગાંજીવ સુધન્વાસનમૂબ આવ્યે, સામે તે પાણ. ૧૮ ઉતમત્ત; ધનુષ પ્રતિ'ચાચાપ ચડાવી, પુણ્યો શખતે દેવદત્ત ૧૯ તે સ્વર્ગ લાકે શબ્દ પહાચ્યા, ખળભળ્યાં સપ્ત પાતાળ; શુ પાવક પ્રગઢયા પ્રત્યેના, એમ અર્જુન ક્રોધની જ્વાળ ૨૦ તે શુ‘ખ નાદને સાંભળી, તે આવ્યા કપિ હનુમાન; પારથ વીરની ધ્વાએ ખેડા, જેમ ગિરિ ઊપર ભાણુ, ૨૧ ૮૫ ર , વલણ. ભાનુવંત છે કાંતિ જેવી, સાહીયે સીતાપતિને દાસ રે; અર્જુનનું આવવુ’ દેખીતે, સેના પામી ત્રાસ રે, ૨૩