પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
પ્રેમાનંદ ભટ્ટ.

૮૬ પ્રેમાનંદ ભટ્ટ કડવું ૧૬ સુ-રાગ માની દેશી, રે અર્જુન અર્જુન નાસે સેના કરતી વાત, જેનું વીર નામ વિખ્યાત, જેને સખા શ્રી ભગવાન, જેની ધ્વજાએ કપિ હનુમાન, જેની નૃપતિ કરે સહુ સેવ, જેણે યુધ્ધ સતાબ્યા મહાદેવ, જેણે ઇંદ્રના ઉતાયા અહમેવ, જેણે ૮ળ્યા દ્રાષ્ટ્ર ગાંગેવ, જેના પ્રતાપપાલક સમાન, તેરે કરીને શું બન્ને ભાણુ, સીતલતાએ જેવા ચંદ્ર, ગંભીરતાયે બન્ને સમુદ્ર, હરીશ્ચંદ્રના સરખું સત્ય, ગુણે કરી ખીન્ને ગણપત્ય, જેવા રૂપે ખીજો કામ, ધનુષધારી બીજો રામ, કૃપાએ શિવ સરખા દયાળ, ક્રાધે કરીને ખીજો કાળ, અચળ શુધ્ધે જેવા મેર, ધને જીભે યક્ષ કુબેર, અક્ષય ભાષાએ ભગીરથ, નથી છતવા કે। સમર્થ, રે અર્જુન એ અર્જુન રે અર્જુન એ અર્જુન ? અર્જુન અર્જુન રે અર્જુન એ અર્જુન રે અર્જુન એ અર્જુન રે અર્જુન આ અર્જુન રે અર્જુન એ અત રે અર્જુન આવ્યે રે; આવ્યા રે. આયેં। ૐ; આવ્યા રે. આવ્યા રે; આવ્યા રે. આવ્યા રે; આવ્યા રે. આવ્યે રે; આવ્યે રે. આવ્યે હૈ; આવ્યા રે. આવ્યા આવ્યા રે. આવ્યા રે; આવ્યા રે. આવ્યા રે; છ અર્જુન બ્યા રે. રે અર્જુન આવ્યા રે; આ અર્જુન આવ્યે રે. રે અર્જુન આવ્યા રે; એ અદ્ભુત આવ્યા રે. ક્ષણ. સમર્થ જીતવા કે! નથી, એમ કહેતાં નાસે વીર રે; ઉભા રાખે છે સુધન્વા, આપે નીજ ખળથી ધીર ૨. કડવુ’ ૧૭ સુ-રંગ કાફી, ધીરજ આપી સુધન્વાયે, સૈન્ય સધળુ વાળિયું; ભ્રચુટી ધનુષાકાર કરીને, અર્જુન સામું ભાળિયું, ૧ ૧ ર ૧૧ ૧૨