પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
સુધન્વા આખ્યાન.

સુધન્વા આખ્યાન. સમસ્યા સારથી કીધી, ઊત્તરમાં ઊનાઇ જેમ આવે, તેમ જેમ ઈંદ્રજીતના સામા આવે, લક્ષ્મણજી બળવત; જેમ શર સામા યુદ્ધ કરવા, આવે શ્રીભગવત, સુધન્વા તે રીતે આવ્યા, અર્જુન તે રે હકારી; સમર તારા સાથીને તા, ઉગરે ગાંજીવધારી. ઋણે મે તુ છત્યેા અર્જુન, સામળીયાની સહાય; માટે શીધે હેડ તારા સારથાને, તા અનુકુળ કોંઋએક થાય. ત્યારે અહંકાર કરી અન ખલિયા, સામળિયા કાં સભા; હું ભુજાળે જીતુ શત્રુર્ન, નથી સાંભળીયા સારૂ. રથ હાંકયે કુરૂક્ષેત્રમાં, હરિયે રણગણતી વાટે; સારથી શ્રીકૃષ્ણ થયા, કંઈ બુદ્દે શીખવા માટે. ભીષ્માદિક સરવને જીત્યા, મૂકાવી વૈરાટ ઘેર ગાયુ; તે દહાડે શુ સારથી હુતા, મારે નવરાય. ભીલ રૂપે થઈ વનમાં આવ્યા, જુદ્દે પતિ કૈલાસ; તે દાહાડે શું સામળીયાજી, હુતા માહરી પાસ. નિવાદકવચ કપાત મે માયા ને રાખ્યુ ઇંદ્રાસ; તે દહાડે શું સારથી હુતા, મારે દેવકી એવુ’ અર્જુનનું અભિમાન સાંભળી, ખેલ્યે વિશ્વભર વિશ્વ વ્યાપક છે, નથી તન રાજકુમાર; વેગળા એ લગાર. 11 નહીં મૂકું ૧૨ તમેા ભક્ત થઇ એલતાં ચુકે છે, પણ અમે સત્ય ન ચૂકું; અર્જુન કૃષ્ણ આવ્યા વિના, તુને જીતે હુંસધ્વજ તણે ખાળકો હું, સતિ તો સુત કહાવું; તે તુજ પાસે ત્રીકમજીને, ત્રાહેત્રાહે કરી તેડાવુ. ૧૩ એવુ’ કહીને ધનુર તાણ્યુ', સાંમી તે ક્રૂધની મીટે; ત્યારે દ્રિગુણી ક્રોધ કઇ તેને વ્યાપ્યા, વૈષ્ણવનું બલ દાડે. ૧૪ ધનુષ મંડલાકાર કરીને, ટંકારવ બહુ કીધે; રાશે ભા શૂર પૂર તે, શર ભાથેથી લીધા. ૧૫ શત સહસ્ત્ર અદ્ભુત ધારી, લા કોટિ અપાર; પરસ્પરે શારા વરસે,ધ્રા નવ પામે આસાર, ૧૬ જોધે રથ હંકાવ્યા; અર્જુન સામેા આવ્યા. ર ૩ ૮૭

૫ { 1.50 te