પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯
સુધન્વા આખ્યાન.

સુધન્વા આખ્યાન. ત્યારે વિસ્મે પામ્યું પાંડુ કુમાર, ત્રીક્ષ દેવકરૈ જય જયકાર; સુધન્વાએ દીઠી સુદર શ્યામ, ધનુષ્પ મૂકારે પ્રણામ તુ ક્ષણ પ્રણામ કીધા કૃષ્ણને, ત્યારે રીઝયા વૈકુંઠરાયરે; ભટ પ્રેમાનંદ કહે કથા. સંગ્રામ વેશ થાયરે. ૧ કડવું ૧૯ સુ-ગંગ સામેરી, ત્યારે અર્જુન આશ્રય ધરતા, સ્તુતિ સામળીયાની કરતા; પછી ખેાલા મેઘ વર્લ્ડ ગાત્ર, તુધી હું અળગે નથી પળમાત્ર ૧ ૩ ' ઢાળ. પળ માત્ર હું અળગો નથી, છે મ પ્રીતના પચચ્છ: જીત સુધન્વાને સબ સાચી, એમ બેલ્ટા કમલાથજી. ત્યારે તૃપાત્મજને કહે અરજીન, લે ધનુષ કર સંગ્રામજી; ભય પામ્યા દેખી ભગવાનને શું કરે છે પ્રણામજી. ત્યારે અર્જુનને કહે સુધન્વા, પધાર્યા સુંદર શ્યામજી; પ્રતિજ્ઞા મારી પાળી હરીએ, કે યુદ્ધનું શું કામ, માત તાત તે ભ્રાત ભગની, રૅક પુરના જૈનજી; સર્વે પ્રાણી સંતુષ્ટ થાશે, કરી હારે દરશનજી, ત્યારે પા” કહે જો કાયર હતા, ત્યારે શાને ધા આયુધ; અશ્વ આપીને પાયે લાગા, અથવા કરાની યુદ્ધજી. ત્યારે સુધન્વા કહે જુધ કરવું, થા શીઘ્ર પાંડુકુમાજી: હરિને જોઇને સસાર ઝુમ્બે, તેની બુદ્ધિને ધિક્કાર. એવુ કહીને ચાપ લીધું, કીધું મનું મનજી; સામળીયાનું શરણું પામું, આવાગમનછે. ત્યારે સુધન્વાને કહે અર્જુન, ક્રોધ અંતર તારૂ'મુસ્તક ત્રણ ખાણે છેદુ નહીંતા, ચંદ્રવશી નરકે જાયેજી, અકસ્માત એમ અણુવિચા, પ્રતિજ્ઞા પારથે કીધજી; રે અ’કારી કહી હસ્ત મે બસીયા, ધ્રુણાન્ધુ હરિયે શીરાજી, ૧૦ ત્યારે સુધન્વા ખાલીયે, હરીચર્યું દે હુ હુ'; સૂર્યવંશૉ કરી મારા નરકે જાયે, જો ત્રણે બાણ છેદુ' ન હુ’યજી ૧૧ માંહેછ; ૧૨ ૫ ૬ 8 . ટ te ૯