પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૧
સુધન્વા આખ્યાન.

સુધન્વા આખ્યાન, પારથ પ્રત્યે કહે સુધન્યા, તુજ અર્થે પુણ્ય પાતાતણું, કરશુરામે નક્ષત્રી કરી, આ બાજુમાં તે કૃષ્ણે મૂયા, પુણ્યના મંત્ર આકરા. વલણ. આકરા મંત્ર કરશુરામના, આ ખાણુ માંહે મુર્તયા સહી; પણ બ્રહ્મ હત્યાનું પાપ મુજને, ને એ બાણુ હું છેતુ’ નહીં. ૨૯ કડવું ૨૦ સુ-રાગ વેરાડીની ચાપાઇ, ધન્ય ધન્ય પાંડુ કુમાર; શરમાં મૂકે વિશ્વાધાર૭, ૨૭ કશ્યપને આપી ધરાજી; એમ ઉગ્ર પ્રતિજ્ઞા કુંવરે કરી, ચેત અર્જુન શિક્ષા દે હરી; પિત્રી દેવને વિમાસણ થાય, ક્રૂરશુરામ ભંગ કેમ મિથ્યા થાય. છે ઘેર પાપલાવ્યાત, આ સમે સુધન્વા ચૂકયા ઘણું; ગાજ્યો અર્જુન મહા બળવત, તાણી પ્રતિચા કર્યું પર્યંત અતુલ ભુજ એ પૂરણ ભરી, મુકયા રાર મહા ક્રાધજ કરી; રશુરામ પુણ્યના એધ અપાર, ગાજે ચળકે અકાકાર, શુ વિષધર છૂટયા ક્રોધે ભૌ, તેમ સુધન્વા ઉપર સ’ચા; ચલક ચલક ચલકારા થાય, સુભટ સર્વને હણુતા જાય. તે કાલવત દીઠો આવતા, બ્રહ્માંડ ત્રણે દીપાવતા; અગ્ર ભાગ જોતાં હુંસ હરે, નાના શબ્દ પુઅે પરહરે. દારૂણ શર જે અર્જુન તણે, સર્વે જાણ્યુ. સુધન્વા હણ્યે; નૃપનન ધરે હરિતુ ધ્યાન, ધનુષે શર કીધે! સધાન ધથી શર મૂકયા પૂરી, દિપ્તમાન દિશા સર્વે કરી; સુસવાટ કરી સામેા સંચા, અર્જુનને શર એ કટકા કા. નિધનના ભનાયમિથ્યા થાય,તેમ ખાણુ મિયા થયુ પળમાંય; ત્યારે બન્યધન્ય (સહુએ)સુધન્વાકા,ધનંજય ત્યાં ઝાંખા થયા. હસ્ત ઉછાળતા દીઠા અર્જુન, ધીરજ હૈ ખેલ્યા જગજીવન તુકાઢ કીરિટી ત્રીજું ખાણુ, એથી સુધન્વા પડશે નિવાણુ. અર્જુન કહે મુને નથી વિશ્વાસ,તા હવે શુ' કર` જીત્યાની આશ; એવું કહી કાઢ્યું. એક આણુ, તે કરમાં લીધું પુરૂષ પુરાણુ. ૨૮ ૧ ર્ ૩ ૪ ૧ છ ' રક્ ૧૦