પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
પ્રેમાનંદ ભટ્ટ.

૧ પ્રેમાનંદ ભટ્ટ મત્ર કલ્પના કરી ગોપાળ, શર મધ્યે સ્થાપ્યા અતિકાળ; શર પૂઠે સ્થાપ્યા કમલાસન, શરમુખે સ્થાપ્યા પુંચવદન. ૧૧ રામાવતારમાં જે પુણ્ય કર્યું, તે બાણમાંહે લેઇનેં ધર્યું; ખીજી કલ્પના માત્ર જે કુરી, અર્જુનને શર આપ્યા શ્રીહરી. ૧૨ મુક ખાણુ આ અર્જુનરાય, એ સર્વથા નહીં નિષ્ફળ થાય; સવ્યસાચીએ શર્ તે !, ત્યારે સુધન્વા વાણી ઉચા. ૧૩ હૈ અર્જુન રખે કરે અહમેવ, શ્રીકૃષ્ણે સ્થાપ્યા છે ત્રણ દેવ; રામાવતારનુ મૂકયુ પુણ્ય, મા ભરણુ વિચાર્યું મન. ૧૪ પણુ શ્રીકૃષ્ણ યુકત આચરૅનહી,(મુને) મુકતિ આપવાનિ ઇચ્છા થઇ; જો પ્રાપ્તી થઇ પરમેશ્વરતણી, તેા જીવત ઋા અળખામણી. ૧૫ આવેા સમે નવ આવે કી, નિપજદ મુજને આપે શ્રીહરી; હરિ જોઇને કરી જોવા સંસાર, તેની બુદ્ધિ ભક્તિ તે ધિક્કાર. ૧૬ મર્જુભય મનમાં નવું ધરૂ, પારથવીર પ્રતિજ્ઞા કર; તારૂ પણ પાળે છે જેહ, પ્રતિજ્ઞા મારી પાળશે તેહ. ૧૭ મિત્રદ્રોહ સ્વામીદ્રા કરે, ગુાહનું કર્મ આચરે; જે મિથ્યા ખેલે નિર્વાણુ, તે પાપ મુને જો ના છેદુ ખાણુ. લવિદ્યા સાધુ સંગાથે રમે, ભરથાર પેઢુલી નારી જમે; ઉજાડૅ ગામ ભાંગે નવાણુ, તે પા૫ મુને જો ના છેદુ ખાણ, જે પરસ્ત્રીને દે આલિંગન, કે દાવાનલ લગાડે વન; જે મારગમાં રેટિક લે દાણુ, તે પાપ મુને જો ના છેદું ખાણુ. વિશ્વાસ આપી કરૅજે ધાત, તજે સ્ત્રી પતા ગુરૂમાત; કપટે જળમાં ખળે વહાણ, તે પાપ મુને તે ના છેદુ’ બા. જે વેચે કન્યા પૃથ્વી ને ગાય, સ્ત્રી યા પુરૂષ નમ્ર થને નહાય. આપી ધન કરે આપ વખાણ, તે પાપ મુને જો ના છેદુ ખાણુ. ૨૨ તે પૂર્વજ મારા નર્કમાં ૫, લાંછન પિતામહ સૂર્યને થાય; કરેનાન રજસ્વળાધિરે પ્રમાણુ,તે પાપ મુનેજોના છેદુ ખાણુ, ૨૩ એભ ઊગ્ન પ્રતિજ્ઞા કુંવરે કરી,ગાજ્યા સૂર્યવ'શી મહાબળ ધરી; સાંભળી વાણી સુધન્વાતણી,ત્યારે અર્જુને જોયુ' ભૂધર ભણી. ૨૪ ત્યારે કૃષ્ણ કહે કાં થાય છે યંત્ર,મૂક બાણુ તુ' થાની શીધ્ર; સ્નેહ વચન શ્રીહરિનાં સાંભળી, સિદ્ધ નાદ કીધેા મહાબળી. ૨૫ ૨૧ ૧૮ 2 ૨૦