પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
પ્રેમાનંદ ભટ્ટ.

પ્રેમાનંદ ભટ્ટ હ્યુ કરવા જાઉં છુ” યુદ હા, વેર ભાતનુ લેવાજી; ખાણ અજલીયે નીરધાર હા, કરૂ' સામળિયાની સેવાછ. અર્જુનને ક નિપાત હૈ, વેર વીરનુ વાળું ; અથવા જાઉં હું સ્વર્ગ ડા, વિયેાગ ભ્રાતના ટાળું છ એમ કહી ચાલ્યા બળવત હે, છે અપાર સૈના સાથેજી; સુરથ રથ ઉપર ગાજ્યા હે, શર કાઢી ગ્રન્થેા હાથેજી. ૧૨ પાંડવના જે ચાખ્યા હા, સુરથપર તૂટી પઢિયા; નવ મહારથી બળના સાગર હા, શુ' કઠણ નવે ગ્રહ નડિયાજી, ૧૧ મહા દારૂણ થયે સંગ્રામ હો, સુરથ લીધે ઘેરીજી; દૂરથી દીન દયાળ હૈ।, તુવે અર્જુન સાથે શ્રી હરી, ૧૨ વિસ્મય પામ્યા પાંડુ કુમાર હે, જોઇ રથને સંગ્રામજી; • નવથી નાડા નવ વાટે હૈ, મુકી સૂરનું માનજી. ૧૩ સમ” શરું પાડ્યો પાડયા સાત્વિકા દશ ખાણું ઢા, ત હા, પાંચ ભાણે પ્રધુમ્ન”; શત બાણે શભ્ય રાજ’નજી. ૧૪ વિથ કીધા સર્વે વીર હા, સેના પ્રમાડી નાશજી; શોધતા સુરથ વાર હા, આવ્યા કૃષ્ણ અર્જુનની પાસજી. ૧૧ તિષ્ટ તિજી પાંડુ કુમાર ડા, તુ તિક સુંદર શ્યામ”; કરી સુધન્વાનો નાશ હે, હવે હે નાઠાનું કામ”. ૧૬ વલણ કામ માહું નાહાતણું, પાથને મેલ કઠણ કહ્યા; સુરથ સાથે યુદ્ધ કરવાને, કૃષ્ણે અર્જુન સામા થયા. કડવું ૨૩ સુરાગ ચાપાઇ, જૈમિનિ કહે સાંભળ રાજ્યન, ઉગ્ર કથા કહું આણી મન; સુરથ ગયા કૃષ્ણે અર્જુન પાસ, સેનામાંડુ પડીયેા ત્રાસ, સુખ વજાડયા પેતાતણા, ક્રોધ કયા અર્જુને અતિ ઘણા; હાથ ધનુષ દિરો વિકરાલ, ક્રોધે એને ચઢીયા કાલ, અર્જુન પ્રત્યે કહે પતન, રણુમાં ઊભા રહે અર્જુન; સુધન્વા રણ મા વીર, પુણ્ય વિના થયા શ્યામ શરીર. - e ૧૭ 1 ર