પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭
સુધન્વા આખ્યાન.

સુધન્વા આખ્યાન. બાળક રમત ફરી નિરધાર, ખેાયુ પુણ્ય તમે તે સાર; કાઍક મેાતી આપે સાર, ખીલના કરવા અાર. તેમ કી હરીએ નિષ્ણુ, પુણ્ય સમપ્યું સારંગપાણ; થડે કામે હાની ઘણી, એમ સમર્થ થયા એને હુણી. જુગમાં જીતી ગયા મારા વીર,પુણ્ય વિના થયા શ્યામસરીર; હવે કરે મુજ સાથે યુદ્ધ, ભ્રાત વેર માટે ધાં આયુધ. ખળ દેખાડા પાંડુતન, જોવા છે છે મારું મન; ને અર્જુન મારાં બાણુ બળવત, વડાં તારા આણુ અંત. ને પાંડુતન મારૂ’ પરાક્રમ, એમ કહી માંડયા સંગ્રામ; સુરથ તૂ બળવાન, પાછા આવ્યા રણુબ્રેમી સ્થાન બીજા (ા અષ્ટ સુાણુ,શરે સાંધ્યા શત્રુના કાણુ; સુરચે શર મૂકયા અપાર, યોદ્દા માત્ર પમાડયા. ઘર. વેદવાણી નીલધ્વજ રાય, પારથ સુણો રહુની વારતાય યુદ્ધા માત્ર પાછા પરવ, સુરથ બળ અતીશૅ કરે. ત્યારે કપિધ્વજ વાણી ઓચરે,બળ તમે આગળ એ શુ' કરે; વૃષકેતુ કરણ તન, ધર્મ ફી પાળે રાહ ૧ તડાં તમને નરપત ન શુક, ખળ કરતાં આણીએ ભર; કૃષ્ણ કહે સાચું' અર્જુન, પુણવંત છે આ નૃતન, ૧૨ તે નનૈ! જળ સહુ કહે, ધર્મ ભી દૃષ્ટિ સદા રહે; ધર્મ થકી જશ પામે લેક, ધર્મ થકા નાસે સર્વ કર ૧૩ ધર્મ વાદીને લક્ષ્મી ઘણી, મુક્તાલ પામે બહુ મણી, અશ્વ ઘણા પામે નિજ હાથ, ધર્મ સયા રહેછે સાથ ૧૪ તે માટે તુજને કહું અર્જુન, ધર્મે વાધ નરપત તન; પરદારાને જાણે માત, જાફીકએ નવ માને વાત, ૧૫ સાકર્મ કરે આદરી, કાલ નવ કે સર્વે હરી; માતપિતાની સેવા કરું, તીર્થ વ્રત નિયે આચરે. ૧૬ શ્રેષ્ટપણુ જો ના આણે મન, તા એ સરખા કે નહીં પાવન વળતા અર્જુન કહે મુખવાણુ,ભલું કહ્યું તમે સારંગાણુ. ૧૬ વળતા સુરથ ખેલ્યેા રણુમાંયે, નથી દીસતા બેંડલરાયે; રજી છેડી શુ’ નો ધીર, તેણે મા મારે વીર. ૧૮ ૧૩ 9 8 ૫ $ દ ૧૧