પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯
સુધન્વા આખ્યાન.

સુધન્વા ખાખ્યાત. તમેા સુદામાને વિપત્તિ પાડી, શું પુન કીધી પાટ બેસાડી; જપ નવનીધી ઘેર પોચાડી, ધરમાંથી મૂકયા હાલે કહાડી, હરિશ્ચંદ્ર સમા સારંગપાણી, વગેાલી તારાકેોચના રાષ્ટ્રી, સતિ ગુણકા ઘેર વેચાણી, રાજાએ ભર્યું ચિ ઘેર પાણી. સત્યવાદી નૈષધને સ્વામી, અમૃત પીડા તેણે પામી; રઝળી દમયંતી તે ગજગામી, તે શું સુખ દીધું અંતરયામાં. જશે!મતીનું પણ તમે પીધુ, તે સુખ તેને શું દીધું; વ્રજ નારીનું સર્વસ્વ લીધુ, કૃતઘ્રી કરે તે તમે કીધું'. કર્યું. વીર દાતાર જે કહાળ્યેારી ચહું મનસા રે લાબ્યો; જેણે સહેાદર સહાર કરાવ્યા, તમેા અર્જુન પારું મરાગ્યે. તમારા ગુણના તે ગુણુ સાવિસ્તારૂ,હું તે જાણું ચરિત્રત મારૂ, હવે જૂ પરાક્રમ મારૂ, અર્જુનનું અભિમાન ઉતારૂ દ વલણ. ઊતાર્ ગર્વ ધનજયના, ગાયે સુરથ રય રે; ભટ પ્રેમાનંદ કહે કથા, સંગ્રામ કે ત્યાં થાય રે. કડવું ૨૫ સુરાગ ામગ્રી, સુરથાર્થ સામા આવ્યાજી,શામળીયા સારથીએ અશ્વ નચાવ્યાજી; ધનુષ ટંકાર તે ધન શું ગાજે, ધ્વઘ્ન ઉપર કપી બિરાજે. દાળ. Y કરે નારું મરણું. પાળે વૈકુંઠરાય; ૫ 19 ૧૦ ૧ બિરાજે ધ્વજાએ હનુમાન હાથી, હુંકે મારે હાંક: પિકુંજરના નાદથી, રણુભાની ચી કે ચાક. સુરથ પ્રત્યે કહે પાર્થ, કર તું કૃતિના આંહે; તા’ મુસ્તક છેદુ નહીં તા, પ′′ રવ નરકની માંહે. સુરથ વળતુ ખેાલીયે, તુને રાખે અશરણારણ; ભાઈ હું પ્રતિજ્ઞા શું કરૂ, જે તુથી એક પ્રતિજ્ઞા માહરી, તે બ્રહ્મહત્યાદિક પાપ મુજને, જે ન પાડુ પૃથ્વી માંય, અર્જુને તવ ખાણુ મૂકાં, વિથ કીધા સુરથઃ ત્રણુ ખાણ સુરયે મૂકીતે, બેધા કૃષ્ણ પાર્થ. ' તે ૨ ૩ ૪ ૫