પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
સુધન્વા આખ્યાન.

સુધન્વા આખ્યાન તવ અર્જુને ચાર ભાણુ મૂકયાં, કરી અંતરમાં રીશ; એ ચહું કાપી દે ભેજું, છેધુ કુંવરનું શીશ ૨૨ મુસ્તક વિનાનું, બંધ સામું ધાય; અર્જુનના દેવષે વાગ્યું, પડયા પૃથ્વીમાંય. ૨૩ રામકૃષ્ણ વાણી મુખે ભતુ, મુસ્તક આવ્યું પ્રભુ પાસ; હાય પગ બેહુ હસ્તે શીશ કરમાં ગ્રહીને, કહે પારથને અવિનાશ ૨૪ ઊઠ પારથ થયુ કેતુક, આ વદન બુજ વર્ણ; સુરથે પ્રતિજ્ઞા કેવી પાળી, તુંપણ પડીયા ધણું, ૨૫ રથ ઉપર જઇ પારથ ખેડા, ખેલ્યેા પાંડુકુમાર; હરિ મુસ્તક તમા હાથે ધર્યું, એના ભાગ્યને નહીં પાર. ૨૬ વલણ. પાર ના આવે પુણ્યના, સમાગરૂડ ગેકુલરાય રે; ગરૂડને આપી આજ્ઞા, મુસ્તક નાંખેં ગંગા મોરે ૨૭ કડવું ૨૬ સુરાગ ધન્યાશ્રી. ગરૂડને કહેછે શ્રી હરિરાયજી, મુસ્તક નાંખા પ્રયાગ કુંડમાંયજી; ત્યારેપક્ષી ચાલ્યેા તતખેવજી, તે વાત તણી શ્રીમહાદેવજી. દ્વા. ૧૦૧ ગરૂડ મહાદેવે તે સત્ય જાણ્યુ’, ‘હું નદીને શિવરાય; પાસેથી લીવ મુસ્તક, આાપુ કડમાંય. પ્રથમ સુધન્વાનું શીષ હરીએ,અત્રીક્ષ વાયુને સાંપીયુ; તે પવન પાસેથી માંગીને, મેં માળામાં આરોપીયુ. હરીભક્ત સુરતણુ મુસ્તક, લાવની વેગે કરી; નદી ગયા ગરૂડની પાસે, વિનય વાણી આચરી. રૂઢમાળામાં આરાપવા, ઇચ્છા ઈશ્વરને થઈ; આજ્ઞા નથી મને કૃષ્ણની, ગરૂડ કહે હું આપું નહીં. નદી ગરૂડતે વાદ લાગ્યા, થયું. યુદ્ધ્ અપાર; નામ નદી હાર પામ્યા, કાષ્ઠા પખના પ્રહાર. ૧ ર ૐ ૪ ૫