પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
પ્રેમાનંદ ભટ્ટ.

૧૦૨ પ્રેમાનંદ ભટ્ટ રૂધીર ગળતે નદી આશૈ,કરમ પક્ષીતણું; સ્વામિ મુસ્તક તે આપ્યું નહીં, ગરૂડે હું માયા ઘણું. ૭ તવ પારવતી મેલીયાં, ઉપહાસ શંકરને કરી; કાંડાં વિરે કાંડાં આગીયા, કાં જોગી ને કહાં શ્રી હરી, છપ્પન ક્રેડ તેત્રીશ કોટી, હરીને દશ દિગપાળ; નદી તું જે તારા સ્વામિનુ, સૈન્ય ભૂત પ્રેત વૈતાળ. કૃષ્ણને નગરી સેાનાતી, શિવને વસવુ સ્મશાન; તે પુરણ ભાગી તે આ કેવળ જોગી, શી વાતનુ અભિમાન. ૧૦ તેને પિતાંબર મણીમુકુટ માથે, મણી હીરા જડીયા લાખ; મૃગમ કથા કથજીને, જટામાં ભરી બહુ રાખ. કુંડલ માળા કાસ્તુભ મી, કૃષ્ણને શુભ રાણુગાર, હરને રૂઢમાળા રૂધીર ગળતી, સર્પના વળી હાર. ૧૨ તે વિશ્વંભર વિશ્વને પોષે, ત્રણુભેવનને પ્રતિપાળ, મહાદેવ ઘેર ઘેર ભિક્ષા માગે, બ્રહ્મકપાલ, ૧૩ ર સોળ સહસ્ર તેને સુંદરી, ગુવત રસની ભાગણી; શૈલ સુતા હું સદાશિવને, એક સાંપડી જોગણી, ૧૪ હિરને વાહન ગરૂડ સરખુ, જેણે ઈંદ્રજીતને વશ કર્યું; વૃષભ દુર્બલ સદાશિવને, મક્ષિકા અગાઈએ ભા. ૧૫ બૌઆ સાથે બાથ ભરવી, ટેવ; ઉંમયાનાં વાયક સાંભળી, મહાદેવ. ૧૬ અજ્ઞાનતાની ભેટયા, લેકે, sal કાપે ચડ્યા બળ આપ્યુ ગરૂડથી દશગણું', વૃષભને વાંસા થાડયે; નિમિષ માત્રમાં નંદી પહેછે, ગરૂડ સામેા ગરગડ્યા. ૧૭ નદીના મુખની જ્વાળા લાગી, ગરૂડ ઉંડયેા જાય; કરતા કરતા ગરૂડ આગે, મુસ્તક નાંખ્યું કુંડમાંય, ૧૮ નદીયે પડતુ પ્રચું, શકરને આપ્યું જઇ; ખેડુ વાહનનાં પણ રાખ્યાં, તે રણમાં વારતા થઇ. ૧૯ તે હુ'સધ્વરે સાંભળ્યુ, આવી લાગ્યા પ્રભૂને પાય; મારા પુત્રને તમેા ભક્તી આપી, ધન્ય ધન્ય ગાકુળરાય. ૨૦ અર્જુન રાયને પધાર્ય ત્યારે દર્શન કીધાં નગ્ન હુરી થયા પુરમાંહે; વિાય. ૨૧