પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૪ રણયજ્ઞ. રાગ કેદાશે. શ્રી ગણપતિ શિર નામીરે, સમરૂ' સીતા સ્વામીરે; બહુનામીરે, નારાયણ ગુણ વર્ણવર ઢાળ વğવું. લીલા રક્રુપતિની, વિમળ વાલ્મિક વાણી; ભણે સુણે ભાવે સહિત જે, ધન્ય ધન્ય તે પ્રાણી. હરિ કથા ‘સ પ્રેમે ન પીધો, તા દેહ ધા શુ કરવા; એળે જનમ ખોયા અપરાધી, આવ્યો. માતનુ વિત્ત હરવા. છે રામનામના મોટા મહિમા, શકર સમ્યક જાણે; મંત્ર તારે ભવસિઁધુ મહિમા વેદ વખાણે, તપ તીર્થ યાગ યજ્ઞ જપ, સ્નાન દાન સાધન; સફળ પદાર્થ રામ નામમાં, સમરા દાર્થ તન, પ નવ ભક્તિ કહી વેદ પુરાણે, ધ્યાવા વૈકુંઠરાય; શ્રવણુ ભક્તિ છે. સર્વ શિરામણી, અલભ્ય લાભ ત્યાં થાય. સનકાદિક શંકર, શૅષ પરીક્ષિતરાય; તારક ભારદ્રાજ જન્મેજય આદૅ રસ પીધા, ભક્તિ ભલી સુખદાય. કળિયુગ માંહે સદા ફળ થાએ, ભક્તિ કરે જે ભાવે; જે જન જાનકીનાથને ધાએ, તે જનુની જઠર ન આવે. અઢાર પુરાણે અનંત કથા છે, કવિ વાણીના વિસ્તાર, શ્રી ભાગવત ને રામ કથા, એ એ સર્વેનુ સાર વલણ. સાર શાસ્ત્ર પુરાણુનુ, શ્રી ભાગવત પ્રેમાનંદ પ્રભુ રામ નામે, ચાયે ગ્ હૈ 19 4 હ રામ ચરિત્રરે; દેહ પવિત્રરે. ૧૦