પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬
પ્રેમાનંદ ભટ્ટ.

૧૦ પ્રેમાનંદ ભટ્ટ બાલ્યા વાનર કરી વીનતી, યુદ્ધ ના દી રઘુપતિ; નલ નીલ અંગદ સુગ્રીવ શૂર, છે સંગ્રામ ફરવા આતુર. લક્ષ્મણ કહું સુણો શ્રીરંગ, લાદ્ધ સાંકળે બાંધ્યા માત્ત'ગ; તેમ અમારી મર્યાદા સાંકળે, કપિ કુંજર બાંધ્યા છે ખળે, છૂટયા હસ્તિ વન ભારે જેમ, છૂટયા વાનર લંકા લેશે તેમ; યુધ આના દીજે રઘુરાય, વિયેગ સીતાજીના જાય. સાંભળી લક્ષ્મના પ્રતિ બેધ, રામચંદ્રજીને દીપ્યો ક્રોધ; કીધા ધનુષ્યતા કાર, તે શબ્દે ઉધડકયા સસાર ડાલ્યા દિગ્ગજ ને દિગપાળ, ખળભળિયાં સાતે પાતાળ; રાવણનું ડાલ્ડ સિહાસન, ધ્વજા છત્ર થયાં એ પતન. રાક્ષસીના થયા ગર્ભપાત, દારૂણ વાયુ રૂધિર વરસાત; માનશુકન લ’કામાં થાય, વૈષે ભરાયા શ્રી રઘુરાય. પાગ પ્રત્યે ખેલ્યા શ્રી રામ, ચાપાસે ઘેરો લંકા ગામ; વત રાધવનાં સાંભળી, ઉતપત્યા વાનર ટૂંકળી, ચારું પાછળ ઘેરી વાંદરે, ચઢી બેઠા કાટને કાંગરે; સેના રાધવની હવે ઝાકી, ઉઠાડી રાવણુની ચેકી પાડયા કાંગરા કોટાકોટ, ફુદે વાનરને મુકે દેટ; પુરૂં પાડે વાજે ગાલ, ફએ રાક્ષસી ખીહું બાળ જે હાથે ચઢે તેને ત્રાડે, છજાં ઝરૂખાં ત્રાડી પાડે; તરૂવર બહુ નાખે પાપા, લંકામાંહે પયું ભગાણુ, ૧ ૧ નાસે લેક કરે મુંબાણુ, થયુ સભામાં રાવણુને તણું; ઉઠ્ઠી મ’ત્રી જોડી એ હસ્ત, રાવણુ પ્રત્યે મેહ્યા પ્રહસ્ત. રવામી કપિ આવ્યા સમગ્ર, ચાપાસે ધૈયુ. લકા નગ; સિંહના ઘરપર આવે શિઆળ, ત્યમ વાનર આવ્યા ભૂપાળ ૧૩ સાંભળી મત્રી તણાં વચન, ધ કરી ખાયે રાજન; ૧૦ કર સેના મારી સાવધાન, ઉતારૂં માનવનું અભિમાન. ૧૪ વલણ. માન ઉતારૂ રામ તછું', કાળુ' વાનરના પ્રાણુરે; દશકંધ કાપે ચઢયા, પછે ગડગડયાં નિશાન રે. ૨ ૩ ૪ પુ C હ ૧૨