પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
રણયજ્ઞ..

રણયજ્ઞ. કડવું ૩ ~ાગ સામેરી, રાય રાવણે કવચ પેહેર્યું, શિશ ધર્યા દશ ટાર; કરી વિશે àાયન રાતડાં, રૂદે આણી દારૂણુ કારે. જાવા ન પામેં જીવતા, ભાઇ વાનર માનવ કાયરે; બહુ ઢોલ દામા ગડગડે, ત્યાં શબ્દ તેહલ હાય. જે જે સુભટ લંકા વિષે, મુખ આગળ નિસરે આજ રાણી જાયા રાક્ષસ વીરને, મેહલે લે મહારાજરે, કા રથ ચડયા કા ગજ ચડયા, કા ઉંટ ઉપર અવારરે; કા મહિષપર । ગરધવ ઉપર, બેઠા સાહી હથિયાર. કોઇ ધાડા ઉપર શ્રુમતા, કરતા વારૂણી ધાનરે; છે ભ્રકુટી ઉપર મેળી, કા ગાર ભીને વાનરે. મણી કુંડલ લકતાં, ઢળકતી મુક્ત ભાળ; ભાદળિયાં તારા નવઘરાં, થઇ લગી ઝાકઝમાળરે. આજીબધ તે પાંચી વિટિયે, દુગગી સાંકળી સારરે; નવ ભાય પટકા જરકશી વાગા જળહળે, શું અર્ક પાયજામા, ઉપરી મૂલ અપારરે. 19 કીર્થ સમાનરે; કેશરી વાગે શાભતા, ધરે ચાવનનાં અભિમાનરે. < કર ધનુષ ભાષા ભીડિયા, કટારી તલવારરે; સાંગ ભાલા લ કુરશી, પરિઘ વાંકી ધાર ૧૦૭ પાપિ રે; ૧ ર ર Y પ 4 નાગ ગદા સુરજ ને સુશળ મુગદળ, ભુંગળ તે ભિડમાળરે; પાસ ને વરૂણ પાસ ધોં, ચક્ર ગદા વિકરાળ. ૧ પાખર અખ્તર ટાપુ ટાટર, કરસીને શૂળ પાણ; અગરખી ને જીવ રખીએ, શાભે પરમ નિધાન રે. ૧૧ સુર સેનાને લાવે એવા, સ્વરૂપ સાગર સૂરરે; એ રૂપવત વખાણીઆ, હવે કહું રાક્ષસક્રૂર, ૧૨ મહિષ મૈઢા ઊંટ ઉપરે, જે થયા છે અવાર; તે કાળા ક્રૂર બિહામણા, લેડડનાં પિશાચમુખા હથિયારરે. ૧૩ ધાનમુખાકા ખરમુખા, લખગ્રીવા । લબકા, જેને જોઇ ઉપજે રિરે, ૧૪