પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
રણયજ્ઞ..

રણયજ્ઞ. જેણે યજ્ઞ ભાગ દેવતાના ઢાળ્યા, યજ્ઞકાપ એવુ નામજી; શત કોટી યોદ્દાને સ્વામી, કરે છે ડંડ પ્રણામ રાયજી. જેણે ગણપતિ બાંધીને આણ્યા, વકરાક્ષસ એવુ નામજી; ચીસ કોટી યાદાના સ્વામી, કરે છે ફંડ પ્રણામ રાયજી. જેણે ગાંધર્વ નૅ જક્ષ કિન્નર જીત્યા, છે વિધુત્સાલી નામજી; ત્રણ પદ્મ યાત્રાના સ્વામી, કરે છે ડંડ પ્રણામ રાયછે. ૧૧ યુગ્મ યુગ્મ લોચન છે જેને, યૂપાક્ષ એવું નામ; પચાસ કોટી યાદાના સ્વામી, કરે છેંડ પ્રણામ રાયજી. ૧ર વાંકી દ્રષ્ટ ભયાનક ભાળે, વિકટાક્ષ એવુ નામજી; ૧૦૮ .. ૧૦ એક પદ્મ યોદ્ધાનો સ્વામી, કરે છે ઉંડ પ્રણામ રાયજી. ૧૩ કુંભકરણ રાજાના સુત એ, કુંભ નિકુંભ એવુ' નામ; સાળ પદ્મ ચે।દ્ધાના સ્વામી, કરે છે ફંડ પ્રણામ રાયજી. દાદરી સુતકર્ષ કાટી, અતિકાય એવું નામ”; વીશ પદ્મ યાને સ્વામી, કરે છે ફંડ પ્રણામ રાયજી. ૧૫ સુમાલીના સુત એ, કપન અતિક પન એવું નામ; જસ રાયને જેણે આધીને આણ્યા, કરે છે. ડંડ પ્રણામ રાયજી. નવગ્રહ જેણે છતીને આણ્યા, મકરાક્ષ એવુ' નામજી; સાળ પદ્મ ચેહ્વાના સ્વામી, કરે છે ડડ પ્રણામ રાયજી. માતુલ એઉ તમારા સ્વામી, મહાપાસ સુપાસ એવુ નામળ; ત્રીશ પદ્મ ચૈદ્ધાના સ્વામી, કરે છે ઉંડ પ્રણામ રાયજી. મકરકેતુ તે ચંદ્રકેતુ, સુલેાયના એવું નામજી; અતિબળ મહાબળ કહિએ, કરે છે ડંડ પ્રણામ. રાયજી. વજ્રનાભી સુનાભી દશ એ, આદે ખીજાં નામજી; શત લાખ જમાઈ તમારા, કરે છે ડંડ પ્રણામ રાયજી, ૨૦ ઈદ્રરાય જેણે રણમાં જીત્યા, કેંદ્રજીત એવુ નાનજી; પાધર પુત્ર તમારા, કરે છે ૐડ પ્રણામ રાયજી. ૨૧ ઈંદ્રજીત પૂરું ઉભા છે, રાજકુવર બહુ નામ; આણુ લાખ પુત્ર તમારા, કરે છે ડડ પ્રણામ રાયજી, ગ્ર ટાક્ષ કૉટી રાક્ષસી દાસી, કરી જાણે ઘેર સંગ્રામજી; તે નર વાનર ખાવા તત્પર, લીજે તેના પ્રણામ રાય, ૨૩ ૧૬ ૯ જ ૧૯