પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧
રણયજ્ઞ..

રણયજ્ઞ. મરેઠા તિલ‘ગા તેજી, ગુજરિયા લોચન ચળકે અણીઆળાં, ડુંગરા સમ ખધારના ગાંધરતા, સિધુ દેશના મદ્રદેશના પિશાચમુખા ઉચ્ચ:શ્રવાની મનવેગી પવનવેગી, ગુણવ'ત; અળવત. ૧૩ 'ખાળના પંચાળના, રીંછ જોતી વિઝિયા, ન્વય અરિદળમાં સાંસરા, જેની કઇ ન લાગે ભાળ, ૧૫ ગર્ભવમુખા, ત્રિનેત્ર અગ્નીવણું; જાતિના છે, ભા ગુણ ચક્રવર્તી, દોડવા યારડાં, ભાણેક જડચાં બહુ મૂલ્ય; જરકશી ઉપર ઝલ. ચમકતા ચાલે માહેારા માતી ઝાલર લેહેયા કરે, કેશવાળી ઝુમતે ચુથી, તારા લચમકે, શ્રીકાર; ઝુઝાર. ૧૪ વદ'તા વિકરાળ; સુંદર રૂડા જાતિ જો; શાહાર. ૧૭ દોરા 'લેડુંક; ચંદન મેહેકે, ૧૯ ચુઆ કટાવ કલકી ધુધટ ઉપર, પીંછ ફ્રહ થાય; ઝવેર જડિયાં બ્રિાં વાંસે, તિમિર તેજે જાય. ૨૦ વલણ જાય તિમિર તેજ નંગથી, એવા અશ્વ ફાટી અપાર; પુત્ર ભત્રિજા હિત્રને, રાયવેટુ'ચી આપે તુખારરે ૨૧ કડવું ૬ હું”ાગ મેધમલાર્ પ્રહસ્ત પ્રત્યે રાવણુ ખેહ્યા, કરી મેઢુ મત મંત્રી; હું કહું તેને આપે। વહેંચી, રથ હસ્તી વાહન મત્રી. વજ્ર થકી જે અશ્વ ઉપન્યા, ઇંદ્રે આપ્યા જેહ મત્રી; પાંચસે ઘેાડા લઇને આપા, ઈંદ્રજીતને તેહુ મોંત્રી. મહિષમુખા તુરી સાત સહસ્ત્ર, ભેટ કીધા જમરાય મંત્રી; તે ઘોડા અતિકાયને આપે!, અકાળ મૃત્યુ ન થાય મંત્રી. ગાંધર્વ જાતિના વિશ્વકમાએ, આપ્યા સેળ હજાર મંત્રી; તે કુંભકર્ણ ઘેર મેકલો, વર્ડ યુત અણુ ભાર મંત્રી, ૧ ૨ ૩