પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
અખો ભક્ત

૧૮ અખા ભગત. વેળાએ તેમાં ગોથાં ખાય છે. એ પૂર્ણ જ્ઞાન થયાનું યથાર્ય લક્ષણ છપ્પાના પ્રતિતિ અંગના પ્રારંભમાં જણાય છે કે, ‘હિર પામવા સૌ તપ કરે, અખા રિમાં મેલે કરે.’ આ એના પૂર્ણ સતેષ ને પૂણૅ જ્ઞાનની લીટીઓ, છે. એ વેળાએ તન, મન તે ધન, તથા આધિ, વ્યાધિ ને ઉપાધિ એ સર્વથી એ મુક્ત થયલા જણાય છે. જણાય એની કવિતા એનાજ કાળમાં થોડી ઘણી પસરેલી હોય તેમ પ છે.તે વેદાંતના સમૃતાભિમાની જ્ઞાનીને,એ સસ્કૃતને ખદલે પ્રાકૃતમાં વિતા, અર્થાત્ વેદાંતના મેધ કરતા તે ચેલો હોય તેમ જણાતુ નથી. તેઓએ અને મોંઢે નિદા કરી હશે,ને તેથી અને તેનાપર પુષ્કળ ઠોક માર્યા છે; અને કહ્યું છે કે ‘ભાષાને શુ’ વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર.’ આ એના ગુમાનનું પણુ વાકય ગણાય. આજે પણ શાસ્ત્રી તે પડતા પાતાના મતાભિમાનમાં મસ્ત રેહે છે તે તે વેળાના શાસ્ત્રી પડતા નહિ રહ્યા હાય તેમ હાયજ નહિ. પથવાળા સાથે એને લાડ વેર ધાયલુ' ને તેથી પંથવાળા- એની એણે જ્યાં ત્યાં ખાદી કીધી છે, ને એ નિદાથી આજે પણ ત્રાક પથવાળાઓ એના ગ્રંથથી કોપાયમાન થાય છે, છતાં પચના સાધુસતા ને ઉપદેશકા એનાં આપેલાં દૃષ્ટાંતે વારંવાર કથા પ્રસંગમાં આપે છે. ’ભાષાને શું વળગે ભૂર;’ ‘નિત્યનૈમિત્તિક માથે પડયાં;’ ‘ઉંડા કૂવા ને કાડી એખ, શિખળ્યું સાંભળ્યું સઘળું ફેક;' છું પાત્ર ને અદકું ભણ્યા, તે વઢક ી વહુએ દીકરા જણ્યા, મારકણા સાંઢ ને ચોમાસુ મહાયૈ ને કરડકણા કુત્રાને હડકવા હાલ્યું, મરકટ ને વળી મદિરા પીએ, અખા એથી સૌ કો બહે;’ ‘કથા સુણી સુણી છુટયા કાન, એ ન આવ્યું બ્રહ્મ જ્ઞાન;’ ‘પધર તેટલા પૂજે દેવ;’ ‘કહ્યું કંઇ ને સમજ્યુ કસુ, આંખનું કાજળ ગાલે ધસુ; ત્યાદિ વાકયા લાક વ્યવહારમાં સાધારણ રીતે પ્રચલિત થયાં છે, ન એજ બતાવે છે કે એની દૃષ્ટાંત આપવાની રીત ઘણી સરસ છે, માટેજ તે સર્વ માન્ય થઇ પડી છે. તેમ આ દૃષ્ટાંત તે હૃદયપર અછી ઉંડી છાપ મારે છે, દૃષ્ટાંત સાથે જ્ઞાન આપનારો એના જેવા બીજો જ્ઞાની કવિ થયા નથી– જો કે એ પોતે પોતાની ગણત્રી કવિમાં કરવેજ નથી. કવિ નર્મદાશંકર એના થા, એના જ્ઞાન અને એની કવિતામાટે આ પ્રમાણે લખે છે:- તથા આચાર ઘેલાઈ રીતે લેાકમાં ચાલતા એના પુસ્તકના બે ભાગ થઇ શકેઅે-પાખડીમત એ વિષે છપ્પા ને વેદાંતના ગ્રંથા. છપ્પામાં માની