પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩
રણયજ્ઞ..

રણયજ્ઞ. પ્રાગજાંતિક દેશતા જે, સેાળ સ માત’ગ મંત્રી; મગધ દેશના એક લક્ષ છે, ગિરિવર સરખાં અગ મંત્રી. ૨૦ સિંગલદીપના સાત લક્ષ છે, તેને સજાવો શણુગાર મંત્રી; નેજાં નગારાં ઢાલ ચઢાવે, સુઢ આંધી હથિયાર મંત્રી ૨૧ ભદ્ર જાતિના ખાસ હસ્તી, ઐરાવતકુળના જેહુ મંત્રી; વીશ સહસ્ર દ્વારમાં ચાલે છે, ઉજ્વળ જેની દેહ ભત્રી. ૧૨ દશ લક્ષ રથ વિશ્વકમાના, અશ્વ જોતા ચાર મંત્રી; અંગ-રખા સેવકને આપે, આયુધ સહિત શૃંગાર મંત્રી. ૨૩ બીજા રથ મહારથીને આપે!, અતિર્થને માતંગ મંત્રી; ધ્વજા કળશ અંકુશ અંબાડી, ધમકે ઘટા યંગ મંત્રી, ૨૪ વલણ. ચગ મૃગ વાદ વાજે, બિરાજે રાક્ષસ રાયરે; ભટ પ્રેમાનંદ કહે કથા, કેમ સેના યુદ્ધે જા રે. કડવું ૭ મુ-દુહા. રાક્ષસ કટક સા સજ થયું, વળ્યા નિશાને ઘાય; ખેલ્યાં રાણી દાદરી, કરી વિનંતી રાવણ રાય. રાગ મેવાડા. ૧૧૩ ૨૫ આજના દાહાડા લાગે ંધળે, દીસે ઝાંખા દિનકર દેવ, હેારાણા; ત્રિભુવન નાથ ના દુભીએ, જેની બ્રહ્મા શકર કરે સેવ, હેારાણાજી. આ. ૧ દિશા ચારે દીસે ધુધળી, કાંઇ શુકન માટેરા થાય, હારાણા”; કાંઈ ફ્રાલુ ખાલેરે બિહામણી, રૂએ વાયસ શ્વાનને ગાય, રાણાજી. આ. ૨ ગઈરાતે સ્વપ્ન સે પામિયું,દીઠું દારૂણુ કહ્યુ યમ જાય. હેારાણાજી; સમુદ્ર સુકા રૂધિર સરિતા ભરી, લ’કામાં લાગી છે લાય, હેારાણાજી. આ. કુ લાખ લાખ રાણી તમારડી, બીજો વહુ એટીને સાથ, હેારાણાજી; “કેશ વિના દિઠી સુસ્તક બેડલાં, ચુડલા વિના દીઠા હાથ, હારાણાજી, આ, ૪ રાણા તમે કાળાં પઢકુળ પેરિયાં, કઠે કરણાના હાર, હારાણાજી; દક્ષણ દિશાએ તમે સચયા, ઉઢ ઉપર થઇ અશ્વાર, હારાણુાછ. આ ધ રામજી પાધરે નવગ્રહ પાધસ, રામજી વાંકેવાંકે! સંસાર, હારાણાજી; પાષાવિભિષણુ જો તે વાંકા થયા,આજ ગઇ તમારી સહુવાહાર, હેરા. આ.